ઓહ એક હતો રાજા ને એક હતી રાણી ઓહ એક હતો રાજા ને એક હતી રાણી તમને સંભરાવું આજે એમની કહાની
ઓહ એક હતો રાજા ને એક હતી રાણી તમને સંભરાવું આજે એમની કહાની કોઈ ની બુરી નજર લાગી એમને કોઈ ની બુરી નજર લાગી એમને કે પ્રેમી પંખીડા તો જુદા રે પડ્યાં જુદા રે પડ્યાં ને ફરી કદી ના મળ્યા હો..હો જુદા રે પડ્યાં ને ફરી કદી ના મળ્યાં ઓહ એક હતો રાજા ને એક હતી રાણી તમને સંભરાવું આજે એમની કહાની
હો એક બીજા હારે એટલો પ્રેમ એતો કરતા હતા હો પ્રેમ ની રે વાતો એમની લોકો ગણી કરતા હતા હો જમાનો વેરી કેવો બન્યો એમનો જમાનો વેરી કેવો બન્યો એમનો કે જાલીમ જમાના એ જુદારે કર્યા જુદારે કર્યા ને પછી કદી ના મળ્યાં હો..હો જુદા રે પડ્યાં ને ફરી કદી ના મળ્યાં
હો દિલ ની એમની વેદના દુનિયા ના જાણી શકી હો હસરતો તમામ એમની દિલ માં દબાવી લીધી હો ધડકન જાણે દિલ થી દૂર થઇ ગયી ધડકન જાણે દિલ થી દૂર થઇ ગયી કે ઇશ્ક ના દરવાજા બધા બંધ થઇ ગયા જુદા રે પડ્યાં ને ફરી કદી ના મળ્યાં હો..હો જુદા રે પડ્યાં ને ફરી કદી ના મળ્યાં હો..હો જુદા રે પડ્યાં ને ફરી કદી ના મળ્યાં જુદા રે પડ્યાં ફરી કદી ના મળ્યાં
English version
Oh ek hato raja ne ek hati rani Oh ek hato raja ne ek hati rani Tamne sambhravu aaje emni kahani
Oh ek hato raja ne ek hati rani Tamne sambharvu aaje emni kahaani Koi ni boori nazar laagi emne Koi mi boori nazar laagi emne Ke premi pankhida juda re padya Juda re padya ne phari kadi na malya Ho..ho juda re padya phari kadi na malya Oo ek hato raja ne ek hati rani Tamne sambhravu aaje emni kahani
Ho ek bija hare etlo prem eto karta hata Ho prem ni re vaato emni loko gani karta hata Ho jamano veri kevo banyo emno Jamano veri kevo banyo emno Ke zaalim jamana e juda re karya Juda re karya pachhi kadi na malya Ho..ho juda re padya ne phari kadi na malya
Ho dil ni emni vedna Duniya na jaani saki Ho hasrato tamaam emni Dil ma dabavi lidhi Ho dhadkan jaane dil thi door thai gayi Dhadkan jaane dil thi door thai gayi Ke ishq na dharvaja badha bandh thai gaya Juda re padya ne phari kadi na malya Ho..ho juda re padya ne phari kadi na malya Ho..ho juda re padya ne phari kadi na malya Juda re padya ne phari kadi na malya