હો.. ઊંચી મેડિ તે મારા સંત ની રે મેં તો મ્હાલી ના જાણી રામ હો.. રામ.. ઊંચી મેડિ તે મારા સંત ની રે… ઊંચી મેડિ તે મારા સંત ની રે મેં તો મ્હાલી ના જાણી રામ હો.. રામ.. ઊંચી મેડિ તે મારા સંત ની રે…
આ.. અમને તે તેડા શીદ મોકલ્યા હા.. અમને તે તેડા શીદ મોકલ્યા હે મારો પિંડ છે કાચો રામ અમને તે તેડા શીદ મોકલ્યા હો.. અમને તે તેડા શીદ મોકલ્યા હે મારો પિંડ છે કાચો રામ મોંઘા તે મૂલ ની મારી ચૂંદડી મેં તો ઓઢી ના જાણી રામ હો.. રામ.. ઊંચી મેડિ તે મારા સંત ની રે… ઊંચી મેડિ તે મારા સંત ની રે મેં તો મ્હાલી ના જાણી રામ હો.. રામ.. ઊંચી મેડિ તે મારા સંત ની રે…
હો.. અડધા પહેર્યા અડધા પાથર્યા અડધા પહેર્યા અડધા પાથર્યા અડધા ઉપર ઓઢાડ્યા રામ અડધા પહેર્યા અડધા પાથર્યા અડધા પહેર્યા અડધા પાથર્યા અડધા ઉપર ઓઢાડ્યા રામ ચારે છેડે ચારે જણા ડોલી ડગમગ જાયે રામ હો.. રામ.. ઊંચી મેડિ તે મારા સંત ની રે… ઊંચી મેડિ તે મારા સંત ની રે મેં તો મ્હાલી ના જાણી રામ હો.. રામ.. ઊંચી મેડિ તે મારા સંત ની રે…
નથી તરાપો નથી તુમ્બડા નથી તરાપો નથી તુમ્બડા .. નથી ઉતર્યા નો આરો રામ .. નથી તરાપો નથી તુમ્બડા નથી તરાપો નથી તુમ્બડા .. નથી ઉતર્યા નો આરો રામ નરસિંહ મહેતાના સ્વામી શ્યામળા ડોલી પાર ઉતારો રામ હો.. રામ.. ઊંચી મેડિ તે મારા સંત ની રે… ઊંચી મેડિ તે મારા સંત ની રે મેં તો મ્હાલી ના જાણી રામ હો.. રામ.. ઊંચી મેડિ તે મારા સંત ની રે… ઊંચી મેડિ તે મારા સંત ની રે… ઊંચી મેડિ તે મારા સંત ની રે… ઊંચી મેડિ તે મારા સંત ની રે.
English version
Unchi medi te mara sant ni re…
Ho.. Unchi medi te mara sant ni re me to mhali na jaani ram Ho.. Ram.. Unchi medi te mara sant ni re… Unchi medi te mara sant ni re me to mhali na jaani ram Ho.. Ram.. Unchi medi te mara sant ni re…
Aa.. Amne te tedaa shid mokalya ha..amne te tedaa shid mokalya He maaro pind chhe kaacho ram Amne te tedaa shid mokalya ho..amne te tedaa shid mokalya He maaro pind chhe kaacho ram Moghaa te mool ni maari chundadi me to odhi na jaani ram Ho… Ram.. Unchi medi te mara sant ni re… Unchi medi te mara sant ni re me to mhali na jaani ram Ho.. Ram.. Unchi medi te mara sant ni re…
Ho.. Adadhaa paherya adadhaa patharya Adadhaa paherya adadhaa patharya adadha upar odhadya ram Adadhaa paherya adadhaa patharya Adadhaa paherya adadhaa patharya adadha upar odhadya ram Chaare chhede chaare jana doli dagmag jaaye ram Ho… Ram.. Unchi medi te mara sant ni re… Unchi medi te mara sant ni re me to mhali na jaani ram Ho… Ram.. Unchi medi te mara sant ni re…
Nathi taraapo nathi tumbadaa nathi taraapo nathi tumbadaa Nathi utarya no aaro ram.. Nathi taraapo nathi tumbadaa.. Nathi taraapo nathi tumbadaa nathi utarya no aaro ram.. Narsinh maheta na swami shyaamda doli paar utaaro ram Ho… Ram.. Unchi medi te mara sant ni re… Unchi medi te mara sant ni re… Me to mhali na jaani ram… Ho.. Ram.. Unchi medi te mara sant ni re… Unchi medi te mara sant ni re… Unchi medi te mara sant ni re… Unchi medi te mara sant ni re.