ચાહું.. છું તને…ચાહત થી પણ વધારે સમાવી છે તને આખો માં શ્વાસો માં દિલ માં ધડકન માં ચાહું.. છું તને…ચાહત થી પણ વધારે સમાવ્યો છે તને આખો માં શ્વાસો માં દિલ માં ધડકન માં ચાહું.. છું તને…
ઉપકાર છે ભગવાન નો જીવન સંગીની તું છે અંધકાર હતો જીવન માં હવે રોશની પણ તું છે ઉપકાર છે ભગવાન નો જીવન સંગીની તું છે અંધકહર હતો જીવન માં હવે રોશની પણ તું છે તું હતી તારા માત-પિતા ની લાડકી ને વાલી છોડી એ ઘર મારા ઘર નો તુલસી ક્યારો તું છે
મારા સપના ને તારા બનાવી ઘર મારુ તે સજાવ્યું મારા માં-બાપ ને તારા બનાવી સેવા સુ એ સમજાવ્યું માંગી છે તને માંગવા થી પણ વધારે માંગી છે તને માંગવા થી પણ વધારે સમાવી છે તને આખો માં શ્વાસો માં દિલ માં ધડકન માં ચાહું.. છું તને…
જ્યાં જ્યાં પડે પગલાં તારા મારુ દિલ બિસાયું જીવ છે તન માં જ્યાં સુધી તારો સાથ નિભાયુ જ્યાં જ્યાં પડે પગલાં તારા મારુ દિલ બિસાયું જીવ છે તન માં જ્યાં સુધી તારો સાથ નિભાયુ સાત ફેરા ની રીત રેશમ ની સાતજન્મ માની ને ફૂંફાડા સાગર માં સિત્તરનદી થઇ સમાવું પામ્યો છે તને પામવા થી પણ વધારે પામ્યો છે તને પામવા થી પણ વધારે સમાવ્યો છે તને આખો માં શ્વાસો માં દિલ માં ધડકન માં ચાહું.. છું તને…
તારી મહેક છે મારા ઘરના ખૂણે ખૂણે તારા વિના હું અધૂરો તારી ધડકન છે મારા દિલ ના ખૂણે ખૂણે તારા વિના હું અધૂરી
જીવ્યો છે તને જીવન થી પણ વધારે જીવ્યો છે તને જીવન થી પણ વધારે સમાવ્યો છે તને આખો માં શ્વાસો માં દિલ માં ધડકન માં ચાહું.. છું તને…ચાહત થી પણ વધારે સમાવ્યો છે તને આખો માં શ્વાસો માં દિલ માં ધડકન માં ચાહું.. છું તને…ચાહું.. છું તને… ચાહું.. છું તને…ચાહું.. છું તને…
English version
Chahu..chhu tane..chahat thi pan vadhare Samavi chhe tane aankho ma chhvaso ma dil dhadkan ma Chahu..chu tane chahat thi pan vadhare Samavi chhe tane aankho ma chhvaso ma dil dhadkan ma Chahu..chhu tane
Upkar chhe bhagvan no jivan sangeeni tu chhe Andhkar hato jivan ma have roshani pan tu chhe Upkar chhe bhagvan no jivan sangeeni tu chhe Andhkahr hato jivan ma have roshani pan tu chhe Tu hati taara mata-pitaa ni laadki ne vaali Chhodi ae ghar mara ghar no tulsi no kyaro tu chhe
Mara sapna ne tara banavi ghar matu te sajavyu Mara maa-baap ne tara banavi seva shu ae samjavyu Maangi chhe tane mangva thi pan vadhaare Maangi chhe tane mangva thi pan vadhaare Samavi chhe tane aankho ma chhvaso ma dil dhadkan ma Chahu..chhu tane
Jya jya apde pagla tara maaru dil bisayu Jive chhe tan maa jya sudhi taro saath nibhayu Jya jya apde pagla tara maaru dil bisayu Jive chhe tan maa jya sudhi taro saath nibhayu Saat phera ni rit rashan ni saatjanm maani ne Funfada saagar ma seetar-nadi thai samavu Paamyo chhe tane paamvathi pan vadhaare Paamyo chhe tane paamvathi pan vadhaare Samavyo chhe tane aankho ma chhvaso ma dil dhadkan ma Chahu..chhu tane
Taari mahek chhe mara ghar na khune khune Tara vina hu adhuro Taari dhadkan chhe mara dil na khune khune Tara vina hu adhuri
Taaro chudi chandalo saji chhodu aa sansaar Aavta bhave tu j bas tu j bane maro bharthar Taaro pahelaa maro jiv jaashe sahi na shaku tari doori Janmo janam bas tujne chahu jivu nahi padvar
Jivyo chhe tane jivan thi pan vadhaare Jivyo chhe tane jivan thi pan vadhaare Samavyo chhe tane aakho ma chhvaso ma dil ma dhadkan ma Chahu..chhu..tane chahat thi pan vadhaare Samavyo chhe tane aakho ma chhvaso ma dil ma dhadkan ma Chahu..chhu..tane chahu..chhu..tane Chahu..chhu..tane chahu..chhu..tane