ઠુકરાવી તે મહોબ્બત ભલે ભર્યા બજાર માં ઠુકરાવી તે મહોબ્બત ભલે ભર્યા બજાર માં અમેતો યાદ કરશુ મર્યાં પછી બજાર માં મર્યાં પછી બજાર માં ઠુકરાવી તે મહોબ્બત ભલે ભર્યા બજાર માં અમેતો યાદ કરશુ મર્યાં પછી બજાર માં મર્યાં પછી બજાર માં
સજા હું છું કરું દગાબાજ વાલમા કર્યો માફ તુને તુંજાયા રે પ્યાર માં સજા હું છું કરું દગાબાજ વાલમા કર્યો માફ તુને તુંજાયા રે પ્યાર માં કર્યો માફ તુને તુંજાયા રે પ્યાર માં હો દાઝેલાં દિલ ને તું જાજો દઝાર મા દાઝેલાં દિલ ને તું જાજો દઝાર મા અમેતો યાદ કરશુ મર્યાં પછી બજાર મા મર્યાં પછી બજાર મા
લીધા હશે નિસાસા મેં પ્રેમી ફકીર ના બદલાયા લેખ આજ મારી લકીર ના લીધા હશે નિસાસા મેં પ્રેમી ફકીર ના બદલાયા લેખ આજ મારી લકીર ના બદલાયા લેખ આજ મારી લકીર ના નસીબે મળી હાર પ્રેમ ના જુગાડ મા નસીબે મળી હાર પ્રેમ ના જુગાડ મા અમેતો યાદ કરશુ મર્યાં પછી બજાર મા મર્યાં પછી બજાર મા
મજા છે માફી મા એ છે ક્યાં સજા મા બદ દુવાઓ કરે છે સૌ આશિકો નકામા મજા છે માફી મા એ છે ક્યાં સજા મા બદ દુવાઓ કરે છે સૌ આશિકો નકામા બદ દુવાઓ કરે છે સૌ આશિકો નકામા અમર પ્રેમ રેવાનો મારો સંસાર મા અમર પ્રેમ રેવાનો મારો સંસાર મા અમેતો યાદ કરશુ મર્યાં પછી બજાર મા મર્યાં પછી બજાર મા મર્યાં પછી બજાર મા મર્યાં પછી બજાર મા
English version
Thukravi te mohabbat bhale bharya bajar ma Thukravi te mohabbat bhale bharya bajar ma Ameto yaad karsu marya pachhi bajar ma Marya pachhi bajar ma Thukravi te mohabbat bhale bharya bajar ma Ameto yaad karsu marya pachhi bajar ma Marya pachhi bajar ma
Saja hu chhu karu dagabaaj valma Karyo maaf tune tujaya re pyar ma Saja hu chhu karu dagabaaj valma Karyo maaf tune tujaya re payar ma Karyo maaf tune tujaya re payar ma Ho dajela dil ne tu jajo dajar ma Dajela dil ne tu jajo dajar na ma Ameto yaad karsu marya pachhi bajar ma Marya pachhi bajar ma
Lidha hase nisasa me premi fakir na Badlaya lekh aaj mari lakir na Lidha hase nisasa me premi fakir na Badlaya lekh aaj mari lakir na Badlaya lekh aaj mari lakir na Nasibe mari haar prem na jugad ma Nasibe mari haar prem na jugad ma Ameto yaad karsu marya pachhi bajar ma Marya pachhi bajar ma
Maja chhe mafi ma ae chhe kya saja ma Bad duvayo kare chhe sau aasiko nakama Maja chhe mafi ma ae chhe kaya saja ma Bad buvayo kare chhe sau aasiko nakama Bad buvayo kare chhe sau aasiko nakama Amar prem revano maro sansar ma Amar prem revano maro sansar ma Ameto yaad karsu marya pachhi bajar ma Marya pachhi bajar ma Marya pachhi bajar ma Marya pachhi bajar ma