રહ્યા અધૂરા ઓરતા મળવા ના રહ્યા અધૂરા ઓરતા મળવા ના રહ્યા અધૂરા ઓરતા મળવા ના રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા રહ્યા અધૂરા ઓરતા મળવા ના સૂના ગોકુલ માં શોધે તમને રાધા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા
હો જશોદા ના જાયા આયો જમના કિનારે વનરા થે વન ના સુનાં રાસ રે પુકારે હો ઉભી મચ્છધારે જોયો કાન્હા સંગ કિનારે યાદો રહી રાધા ના દિલ ના ધબકારે રહ્યા અધૂરા ઓરતા મળવા ના દલ ને ઓરતા રાસે રમવા ના રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા હાઈ..રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા
હો સમળે મિલન ને સામે જુદાઈ તારા વિના રડી તને જોઈ ને હરખાઈ હો મોરલી ના સુરે મને ઘેલી બનાવી કાન્હ તારી યાદો તને સાથે ના લાવી પુરા થાશે કોળ કયારે મળવા ના ઘડી મિલન ની લાવો તમે કાન્હા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા હાઈ..રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા રાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હા
English version
Rahya adhura orta madva na Rahya adhura orta madva na Rahya adhura orta madva na Raah jove chhe radha tame madso kayare kanha Raah jove chhe radha tame madso kayare kanha Rahya adhura orta madva na Suna gokul ma shodhe tamne radha Raah jove chhe radha tame madso kayare kanha Raah jove chhe radha tame madso kayare kanha
Ho..jashoda na jaya aayo jamna kinare Vanra the van na suna raas re pukare Ho..ubhi machhdhare jayo kanha sang kinare Yado rahi radha na dil na dhabkare Rahya adhura orta madva na Dal ne orta raase ramva na Raah jove chhe radha tame madso kayare kanha Hay..raah jove chhe radha tame madso kayare kanha
Ho..samde milan ne same judai Tara vina radi tane joi ne harkhai Ho morli na sure mane gheli banavi Kanh tari yaado tane shathe na laavi Pura thashe kod kayre malva na Ghadi milan ni lavo tame kanha Raah jove chhe radha tame madso kayare kanha Raah jove chhe radha tame madso kayare kanha Hay..raah jove chhe radha tame madso kayare kanha Raah jove chhe radha tame madso kayare kanha Raah jove chhe radha tame madso kayare kanha Raah jove chhe radha tame madso kayare kanha