પ્યાર ની કિંમત દોલત થી ના તોલતા પ્યાર ની કિંમત દોલત થી ના તોલતા સાચા આશિક ને કદી દગો ના આપતા પ્યાર ની કિંમત દોલત થી ના તોલતા સાચા આશિક ને કદી દગો ના આપતા જીવ જોઈતો હોય તો મોઢે માંગી લેજો જીવ જોઈતો હોય તો મોઢે માંગી લેજો પણ યાદ રાખજો જરૂર તારે નથી તો ગરજ મારે નથી જરૂર તારે નથી તો ગરજ મારે નથી પ્યાર ની કિંમત દોલત થી ના તોલતા સાચા આશિક ને કદી દગો ના આપતા
ભગવાન એક છે સવાલ તો હજાર છે હજારો ફૂલ છે ને માળી તો એક છે દિલ માં પ્રેમ છે ને લોક મતલબી છે તોય એને જોવા મારુ દિલ તરસે છે ભલે તું તો હશે પણ અમે આજ રડીએ ભલે તું તો હશે પણ અમે આજ રડીએ પણ યાદ રાખજે જરૂર તારે નથી તો ગરજ મારે નથી જરૂર તારે નથી તો ગરજ મારે નથી પ્યાર ની કિંમત દોલત થી ના તોલતા સાચા આશિક ને કદી દગો ના આપતા
કાચી હતી મારા આ પ્રેમ ની દોરી રે આ બધી સુખીઓ મારી પડી છે સુની રે પ્રેમ માં રમત રમી ઝીંદગી બગાડી તે યાદ કર વાતો બધી આંખે આવ્યા પાણી છે લોક પુછે દિલ ને મારા કેવા ઝેર આપ્યા તે લોક પુછે દિલ ને મારા કેવા ઝેર આપ્યા તે પણ યાદ રાખજે જરૂર તારે નથી તો ગરજ મારે નથી જરૂર તારે નથી તો ગરજ મારે નથી પ્યાર ની કિંમત દોલત થી ના તોલતા સાચા આશિક ને કદી દગો ના આપતા જીવ જોઈતો હોય તો મોઢે માંગી લેજો જીવ જોઈતો હોય તો મોઢે માંગી લેજો પણ યાદ રાખજો જરૂર તારે નથી તો ગરજ મારે નથી જરૂર તારે નથી તો ગરજ મારે નથી જરૂર તારે નથી તો ગરજ મારે નથી.
English version
Pyar ni kimat dolat thi na tolta Pyar ni kimat dolat thi na tolta Sacha aashik ne kadi dago na aapta Pyar ni kimat dolat thi na tolta Sacha aashik ne kadi dago na aapta Jiv joito hoy to modhe magi lejo Jiv joito hoy to modhe magi lejo Pan yaad rakhjo Jarur tare nathi to garj mare nathi Jarur tare nathi to garj mare nathi Pyar ni kimat dolat thi na tolta Sacha aashik ne kadi dago na aapta
Bhagvan ek chhe saval to hajar chhe Hajaro ful chhe ne mari to ek chhe Dil ma prem chhe ne lok matlabi chhe Toy aene jova maru dil tarse chhe Bhale tu to hase pan ame aaj radiye Bhale tu to hase pan ame aaj radiye Pan yaad rakhje Jarur tare nathi to garj mare nathi Jarur tare nathi to garj mare nathi Pyar ni kimat dolat thi na tolta Sacha aashik ne kadi dago na aapta
Kachi hati mara aa prem ni dori re Aa badhi khushiyo mari padi chhe suni re Prem ma ramat rami zindgi bagadi te Yaad kar vaato badhi aakhe aavya pani chhe Lok puse dil ne mara keva jer aapya te Lok puse dil ne mara keva jer aapya te Pan yaad rakhje Jarur tare nathi to garj mare nathi Jarur tare nathi to garj mare nathi Pyar ni kimat dolat thi na tolta Sacha aashik ne kadi dago na aapta Jiv joito hoy to modhe magi lejo Jiv joito hoy to modhe magi lejo Pan yaad rakhjo Jarur tare nathi to garj mare nathi Jarur tare nathi to garj mare nathi Jarur tare nathi to garj mare nathi.