મળે જો વિધાતા તો એટલું કેહવું છે મળે જો વિધાતા તો એટલું કેવું છે મળે જો વિધાતા તો એટલું કેવું છે ભેગા તું કરીને કેમ જૂદા તું પાડે છે પ્રેમ ના લેખ તું કેવા રે લખે છે પ્રેમ ના લેખ તું કેવા રે લખે છે ભેગા કરી પ્રેમિયો ને જૂદા તું પાડે છે તારી આગળ વાલા કોઈ નું ના ચાલે જુદાઈ ના માળગે કોણ સાથે ચાલે નથી રે રહેવાતું હવે નથી રે સહવાતું નથી રે રહેવાતું હવે નથી રે સહવાતું કિસ્મત આગળ વાલા કોઈ નું ના ચાલતું મળે જો વિધાતા તો એટલું કેવું છે મળે જો વિધાતા તો એટલું કેવું છે ભેગા તું કરીને કેમ જૂદા તું કરે છે ભેગા તું કરીને કેમ જૂદા તું પાડે છે
કર્મે લખાની છે પ્રેમ ની જુદાઈ પ્રીત ની બાજી પલ મા પલટાઈ કર્મે લખાની છે પ્રેમ ની જુદાઈ પ્રીત ની બાજી પલ મા પલટાઈ ઠોકર મુજને પ્રેમ મા વાગી યાદ તારી આવી અને આંખ રોવા લાગી ઠોકર મુજને પ્રેમ મા વાગી યાદ તારી આવી અને આંખ રોવા લાગી માટી ના કણ જેવી છે જિન્દગાની માટી ના કણ જેવી છે જિન્દગાની પ્રેમ મા આપી દઇશ મારી કુરબાની મળે જો વિધાતા તો એટલું કેહવું છે મળે જો વિધાતા તો એટલું કેવું છે ભેગા તું કરીને કેમ જૂદા તું કરે છે ભેગા તું કરીને કેમ જૂદા તું કરે છે
પ્રેમ ની ગાંઠ તો એવી બંધાણી પ્રહલા આપી ખુશી પછી રે જુદાઈ પ્રેમ ની ગાંઠ તો એવી બંધાણી પ્રહલા આપી ખુશી પછી રે જુદાઈ પ્રેમ ની કહાની મારી રહી ગયી અધૂરી મારી દીકુ ને આપી દીધી મજબૂરી પ્રેમ ની કહાની મારી રહી ગયી અધૂરી મારી દીકુ ને આપી દીધી મજબૂરી જુદાઈ ના જખ્મો કડવા લાગે છે જુદાઈ ના જખ્મો કડવા લાગે છે પ્રેમ ના મારગ મા કાંટા રે વાગે છે મળે જો વિધાતા તો એટલું કેહવું છે મળે જો વિધાતા તો એટલું કેવું છે ભેગા તું કરીને કેમ જૂદા તું પાડે છે ભેગા તું કરીને કેમ જૂદા તું કરે છે
કોની હારે કરું મારા પ્રેમ ની ફરિયાદ હાર પલ આવે મને મીઠી એની યાદ કોની હારે કરું મારા પ્રેમ ની ફરિયાદ હાર પલ આવે મને મીઠી એની યાદ ઝીંદગી ના લેખ પ્રભુ એવા કેમ લખ્યા પ્રેમ થી લખેલા અઢી અક્ષર તે ભૂખ્યા ઝીંદગી ના લેખ પ્રભુ એવા કેમ લખ્યા પ્રેમ થી લખેલા અઢી અક્ષર તે ભૂખ્યા પ્રેમ ના કણ આજ છુટા રે પડ્યા પ્રેમ ના કણ આજ છુટા રે પડ્યા ગણા રે મનાવ્યા પણ ભેગા ના થયા મળે જો વિધાતા તો એટલું કેહવું છે મળે જો વિધાતા તો એટલું કેહવું છે ભેગા તું કરીને વાલા જૂદા તું પાડે છે ભેગા તું કરીને કેમ જૂદા તું કરે છે ભેગા તું કરીને કેમ જૂદા તું પાડે છે ભેગા તું કરીને કેમ જૂદા તું પાડે છે
English version
Male jo vidhata to aetlu kehvu chhe Male jo vidhata to aetlu kevu chhe Male jo vidhata to aetlu kevu chhe Bhega tu karine kem juda tu pade chhe Prem na lekh tu keva re lakhe chhe Prem na lekh tu keva re lakhe chhe Bhega kari premiyo ne juda tu pade chhe Tari aagad vala koi nu na chale Judai na marge kon shath chale Nathi re rahvatu have nathi re sahvatu Nathi re rahvatu have nathi re sahvatu Kismat aagar vala koi nu na chaltu Male jo vidhata to aetlu kehvu chhe Male jo vidhata to aetlu kevu chhe Bhega tu karine kem juda tu kare chhe Bhega tu karine kem juda tu pade chhe
Karme lakhani chhe prem ni judai Prit ni baaji pal ma paltai Karme lakhani chhe prem ni judai Prit ni baaji pal ma paltai Thokar mujne prem ma vagi Yaad tari aavi ane aakh rova lagi Thokar mujne prem ma vagi Yaad tari aavi ane aakh rova lagi Mati na kan jevi chhe jindgani Mati na kan jevi chhe jindgani Prem ma aapi dais mari kurbani Male jo vidhata to aetlu kehvu chhe Male jo vidhata to aetlu kevu chhe Bhega tu karine kem juda tu kare chhe Bhega tu karine kem juda tu kare chhe
Prem ni ganth to aevi bandhani Pahla aapi khusi pachi re judai Prem ni ganth to avi bandhani Pahla aapi khoshi pachi re judai Prem ni kahani mari rahi gayi adhuri Mari diku ne aapi didhi majburi Prem ni kahani mari rahi gayi adhuri Mari diku ne aapi didhi majburi Judai na jakhmo kadva lage chhe Judai na jakhmo kadva lage chhe Prem na marag ma kata re vage chhe Male jo vidhata to aetlu kehvu chhe Male jo vidhata to aetlu kevu chhe Bhega tu karine kem juda tu pade chhe Bhega tu karine kem juda tu kare chhe
Koni hare karu mara prem ni fariyad Har pal aave mane mithi ani yaad Koni hare karu mara prem ni fariyad Har pal aave mane mithi ani yaad Zindgi na lekh parbhu aeva kem lakhya Prem thi lakhela adhi aksar te bhukhya Zindgi na lekh parbhu aeva kem lakhya Prem thi lakhela adhi aksar te bhukhya Prem na kan aaj chhuta re padya Prem na kan aaj chhuta re padya Gana re manavya pan bhega na thaya Male jo vidhata to aetlu kehvu chhe Male jo vidhata to aetlu kehvu chhe Bhega tu karine wala juda tu pade chhe Bhega tu karine kem juda tu kare chhe Bhega tu karine kem juda tu pade chhe Bhega tu karine kem juda tu pade chhe