બંધ આંખ કરું ને તું નજરે આવે છે બંધ આંખ કરું ને તું નજરે આવે છે તારા રે સંભારણા મને બહુ સતાવે છે હવે શું કરું હું મને છોડી ગયો તું હવે શું કરું હું મને છોડી ગયો તું તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે બંધ આંખ કરું ને તું નજરે આવે છે તારા રે સંભારણા મને બહુ સતાવે છે
ધડક તું હતું રે નામ તારું મારા શ્વાસ માં બે કસૂર દિલ ને સજા મળી વિશ્વાસ માં કીયા રે ચોઘડિયે હાથ લીધોતો હાથ માં જુદાઈ નું દર્દ ભરી ગયો તું આંખ માં રોજ રાત પડે ને તું સપને આવે છે રોજ રાત પડે ને તું સપને આવે છે તારા સપના સાયબા મને બહુ સતાવે છે હવે શું કરું હું મને છોડી ગયો તું હવે શું કરું હું મને છોડી ગયો તું તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે
જિંદગી ના સફર માં સાથી તને મેં કીધો તો ચપટી ભર સિંદૂર થી સેંથો પુરી મેં લીધો તો જોડે જીવસુ એવો કોલ મને તે દીધો મન નો મિત તને મારો માની લીધો તો બદ-દુઆઈ દેતા મને રહેમ આવે છે બદ-દુઆઈ દેતા મને રહેમ આવે છે મારા રે કરેલા કરમ મને રડાવે છે હવે શું કરું હું મને છોડી ગયો તું હવે શું કરું હું મને છોડી ગયો તું તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે બંધ આંખ કરું ને તું નજરે આવે છે તારા રે સંભારણા મને બહુ સતાવે છે હવે શું કરું હું મને છોડી ગયો તું હવે શું કરું હું મને છોડી ગયો તું તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે તને ભૂલવા માંગુ ને તું યાદ આવે છે
English version
Band aakh karu ne tu najre aave chhe Band aakh karu ne tu najre aave chhe Tara re sambhrna mane bahu satave chhe Have shu karu hu mane chhodi gayo tu Have shu karu hu mane chhodi gayo tu Tane bhulva magu ne tu yaad aave chhe Tane bhulva magu ne tu yaad aave chhe Band aakh karu ne tu najre aave chhe Tara re sambhrna mane bahu satave chhe
Dhadak tu hatu re name taru mara shavas ma Be kasur dil ne saja madi vishvas ma Kiya re choghadiye haath lidhoto haath ma Judai nu dard bhari gayo tu aakh ma Roj raat pade ne tu sapne aave chhe Roj raat pade ne tu sapne aave chhe Tara sapna sayba mane bahu satve chhe Have shu karu hu mane chhodi gayo tu Have shu karu hu mane chhodi gayo tu Tane bhulva magu ne tu yaad aave chhe Tane bhulva magu ne tu yaad aave chhe
Zindagi na safar ma sathi tane me kidho to Chapti bhar sindur thi setho puri me lidho to Jode jivsu aevo call mane te didho to Man no mit tane maro maani lidho to Badduai deta mane rahem aave chhe Baddua deta mane rahem aave chhe Mara re karela karam mane radave chhe Have shu karu hu mane chhodi gayo tu Have shu karu hu mane chhodi gayo tu Tane bhulva magu ne tu yaad aave chhe Band aakh karu ne tu najre aave chhe Tara re sambhrna mane bahu satave chhe Have shu karu hu mane chhodi gayo tu Have shu karu hu mane chhodi gayo tu Tane bhulva magu ne tu yaad aave chhe Tane bhulva magu ne tu yaad aave chhe Tane bhulva magu ne tu yaad aave chhe Tane bhulva magu ne tu yaad aave chhe