વાટ જોઈને અમે ઉભા રે રયા વાટ જોઈને અમે ઉભા રે રયા કોના રે ભરોસે અમને છોડી રે ગયા રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા માયા લગાડી દલડું તોડી રે ગયા કિયા સરનામે તને શોધું સાયબા રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા
જુઠા તારા વાયદા ને જૂઠી તારી વાતો તારી રે યાદ મા જાગે મારી આખો જુઠા તારા વાયદા ને જૂઠી તારી વાતો તારી રે યાદ મા જાગે મારી આખો કોલ દીધેલા તમે પુરા ના કર્યા કોલ દીધેલા તમે પુરા ના કર્યા પ્રેમ ભરેલી દિલ તોડી રે ગયા રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા
યાદ રે સતાવે તારી દલડું ના માને કિયા ગુનાના વેર સાયબા તું વાળે યાદ રે સતાવે તારી દલડું ના માને કિયા ગુનાના વેર સાયબા તું વાળે પારકાં ના પ્રેમ મા મોહિરે ગયા પારકાં ના પ્રેમ મા મોહિરે ગયા મને ભૂલીને તમે બીજા ના થયા રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા
ખોડિયા જુદા જીવ એકતારો મારો તોડ્યો વિશ્વાસ મારો આવો નતો ધાર્યો ખોડિયા જુદા જીવ એકતારો મારો તોડ્યો વિશ્વાસ મારો આવો નતો ધાર્યો પ્રેમ મા બદનામ અમે રે થયા પ્રેમ મા બદનામ અમે રે થયા તમારા વિના અમે એકલા રહ્યા રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા વાટ જોઈને અમે ઉભા રે રયા કોના રે ભરોસે અમને છોડી રે ગયા રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા રોતા મેલી ને તમે ચાલ્યા રે ગયા તમે ચાલ્યા રે ગયા
English version
Vaat joine ame ubhare raya Vaat joine ame ubhare raya Kona re bharose amne chhodi re gaya Rota meli ne tame chalya re gaya Maya lagadi daldu todi re gaya Kiya sarname tane sodhu sayba Rota meli ne tame chalya re gaya Rota meli ne tame chalya re gaya
Jutha tara vayda ne juthi tari vato Tari re yaad ma jage mari aakho Jutha tara vayda ne juthi tari vato Tari re yaad ma jage mari aakho Call didhela tame pura na karya Call didhela tame pura na karya Prem bharelu dil todi re gaya Rota meli ne tame chalya re gaya Rota meli ne tame chalya re gaya
Yaad re satave tari daldu na mane Kiya gunana ver sayba tu vare Yaad re satave tari daldu na mane Kiya guna na ver sayba tu vaare Parka na prem ma mohire gaya Parka na prem ma mohire gaya Mane bhuline tame bija na thaya Rota meli ne tame chalya re gaya Rota meli ne tame chalya re gaya
Khodiya juda jiv ektaro maro Todyo visvas maro aavo nato dharyo Khodiya juda jiv ek taro maro Todyo visvas maro aavo nato dharyo Prem ma badnaam ame re thaya Prem ma badnaam ame re thaya Tamara vina ame ekla rahya Rota meli ne tame chalya re gaya Vaat joi ne ame ubhare raya Kona re bharose amne chhodi re gaya Rota meli ne tame chalya re gaya Rota meli ne tame chalya re gaya Rota meli ne tame chalya re gaya Tame chalya re gaya