હા મારી જોગણી માડી જબરી છે જોરાળી મારી જોગણી માડી ખપ્પર ને ખડકવાળી
હે જોગણીમાં ને પાલોદર ઝૂમતી ભાળી મારી જોગણીમાં ને ખરાડ રમતી ભાળી મારી જોગણી માડી વાયડની રખવાળી
હે મારી જોગણી માડી જબરી છે જોરાળી
હા રીઝે તો પલમાં કરી દે રાજા બંધ કિસ્મતના ખોલે દરવાજા એ રીઝે તો પલમાં કરી દે રાજા બંધ કિસ્મતના ખોલે દરવાજા
હે જોગણી માડી ખીજે તો ખાખ કરી નાખે મારી જોગણીમાં ને જરી રે વાર ના લાગે મારી જોગણી માડી પ્રગટ છે પરચાડી હે લાડકીબુનની જોગણી છે દયાળી વિહાભઈ કોટાવડની રખવાળી
હે જોગણીમાં નું નામ લઇ ભરે જે પગલું કદી જગતમાં એને લાગે ના એકલું હા જોગણીમાં નું નામ લઇ ભરે જે પગલું કદી જગતમાં એને લાગે ના એકલું
હે જોગણીમાં ને જીતુભઈ પટેલ પાસે ભાળી મારી જોગણી માડી નવખંડ છે નેજાડી જોગણી માડી પ્રગટ છે પરચાળી હે જોગણી માડી શાંતાબુન ની માતા સહદેવ લાંઘણજની વિધાતા
એ જુગ પહેલાની હતી માં જોગણી પ્રથમ પહેલા પાલોદર પ્રગટાની એ જુગ પહેલાની હતી માં જોગણી પ્રથમ પહેલા પાલોદર પ્રગટાની
હે જોગણીમાં ના મનુ રબારી ગુણ ગાય માના દર્શન કરી ને બહુ હરખાય એ જોગણી માંડી પ્રગટ છે પરચાડી એ પાલોદરમાં લાલાભઇ ની લાડવાઈ પસાભાઇ કે જોગણી સૌ ને સુખ લાઇ
એ મારી જોગણી માડી જબરી છે જોરાળી હા મારી જોગણી માડી ખપ્પર ને ખડકવાળી.
English version
Ha mari jogani madi jabari chhe joradi Mari jogani madi khappar ne khadakvadi
He joganima ne palodar zumati bhadi Mari joganima ne kharad ramti bhadi Mari jogani madi vayadni rakehvad re
He mari jogani madi jabari chhe joradi
Ho rize to palma kari de raja Bandh kismatna khole darvaja Ae rize to palma kari de raja Bandh kismatna khole darvaja
He jogani madi khije to khakh kari nahke Mari joganima ne jari re var na lage Mari jogani madi pragat chhe parchadi He ladakibunni jogani chhe dayadi Vihabhai kotavadni rakhvadi
He joganima nu nam lai bhare je pagalu Kadi jagatma aene lage na aekalu Ha joganima nu nam lai bhare je pagalu Kadi jagatma aene lage na aekalu
He joganima ne jitubhai patel pase bhadi Mari jogani madi navkhand chhe nejadi Jogani madi pragat chhe parchadi He jogani madi santabun ni mata Sahadev langhanajni vidhata
Ae jug pahelani hati ma jogani Pratham pahela palodar pragtani Ae jug pahelani hati ma jogani Pratham pahela palodar pragtani
He joganima na manu rabari gun gay Mana darshan kari ne bahu harkhay Ae jogani madi pragat chhe parchadi Ae palodarma lalabhai ni ladvai Pasabhai ke jogani sou ne sukh lai
Ae mari jogani madi jabari chhe joradi Ha mari jogani madi khapar ne khadakvadi.