હો અંતરના ઓરતા કરો માડી પુરા લીધેલા શુભકામ રહે ના અધુરા કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા હો જોડી બે હાથ ઉભી હૈયામાં આશા મોટી કરું ઉપવાસ માં નકોરડા કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હો મનના મનોરથ કરો માડી પુરા લાલપીળા રંગના બંધાવ્યા મેં ચંદરવા કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા હો કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હો ભૂલ ચૂક માફ કરો સેવકના દુઃખડા હરો બાલુડા છે રે તમારા કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હો મનના મનોરથ કરો માડી પુરા લાલપીળા રંગના બંધાવ્યા મેં ચંદરવા કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા હો કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા તમે કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા.
English version
Manna manorath karo madi pura Ho manna manorath karo madi pura Lalpida rangna bandhavya me chandrva Kasht kapone mara mavdi ma bhoda
Ho antarna orata karo madi pura Lidhela subhkam rahe na adhura Kasht kapone mara mavdi ma bhoda Ho jodi be hath ubhi haiyama asha moti Karu upvas ma nakorda Kasht kapone mara mavdi ma bhoda
Ho manna manorath karo madi pura Lalpida rangna bandhavya me chandrva Kasht kapone mara mavdi ma bhoda Ho kasht kapone mara mavdi ma bhoda
Ha hem re bharela hathe dejo madi aashis Tamara sharnoni thavu mare dasi Ho hem re bharela hathe dejo madi aashis Tamara sharnoni thavu mare dasi Ho ladi ladi pay lagu aasharo taro magu Pagala pado mata tamara Kasht kapone mara mavdi ma bhoda
Ho manna manorath karo madi pura Lalpida rangna bandhavya me chandrva Kasht kapone mara mavdi ma bhoda Ho kasht kapone mara mavdi ma bhoda
Ha ami re bhareli najru ma rakhajo Padta pokare madi laj tamerakhajo Ho ami re bhareli najru ma rakhajo Padta pokare madi laj tame rakhajo
Ho bhul chuk maf karo sevakna dukhada haro Baluda chhe re tamara Kasht kapone mara mavdi ma bhoda
Ho manna manorath karo madi pura Lalpida rangna bandhavya me chandrva Kasht kapone mara mavdi ma bhoda Ho kasht kapone mara mavdi ma bhoda Tame kasht kapone mara mavdi ma bhoda.