હસતા મોઢે હાહરે હેડી જ્યો મારી જાન હસતા મોઢે હાહરે હેડી જ્યો મારી જાન કટકા કરી કાળજાના જોશો મારી જાન હોમે મળ્યા તોયે જાનુ બોલ્યો નહિ કેમ આટલા દારા પ્રેમ હતો કે હતો મારો વેમ મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન હસતા મોઢે હાહરે હેડી જ્યો મારી જાન કટકા કરી કાળજાના જોશો મારી જાન હોમે મળ્યા તોયે જાનુ બોલ્યો નહિ કેમ આટલા દારા પ્રેમ હતો કે હતો મારો વેમ મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન અરે..રે..મને તારો પ્રેમ ના હમજાણો મારી
ઓણો તારે આયો એવા મળ્યા હમાચાર રે જાનુ હેડી હાહરે સજી સોળે શણગાર રે ઓણો તારે આયો એવા મળ્યા હમાચાર રે જાનુ હેડી હાહરે સજી સોળે શણગાર રે કાલે કેતી હતી નહિ સોડું તારો સાથ જાનુ મારી બોલી હતી હાથ માં લઈને હાથ મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન અરે..રે..મને તારો પ્રેમ ના હમજાણો મારી
ચમ કરીને જીવીશ મારો કર્યો ના વિચાર રે સાસરે ભાર્યું સુખ ને તું ભૂલી મારો પ્યાર રે કેમ કરી ને જીવીશ મારો કર્યો ના વિચાર રે સાસરે ભાર્યું સુખ ને તું ભૂલી મારો પ્યાર રે કેમ કરી ને જીવીશ મારો કર્યો ના વિચાર રે કાક્ડાઇ તે ઓતેડી તન લાગશે મારી હાય રખડાઈ ને જાનુ મારી હાહરીએ તું જાય મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન અરે..રે..મને તારો પ્રેમ ના હમજાણો મારી
દલડે મારા દવ લગાડી કર્યો કાળો કેર રે હાહરીયા મા ચોથી પછી મળે હાચો પ્યાર રે દલડે મારા દવ લગાડી કર્યો કાળો કેર રે હાહરીયા મા ચોથી પછી મળે હાચો પ્યાર રે બાળ્યો મને એવા તમે બળશો મારી જાન દગો કરી જોવશો ચોથી ઠરસો મારી જાન મને તારો પ્રેમ ના હમજાણો મારી જાન અરે..રે..મને તારો પ્રેમ ના હમજાણો મારી હસતા મોઢે હાહરે હેડી જ્યો મારી જાન કટકા કરી કાળજાના જોશો મારી જાન
English version
Hasta modhe hahre hedi jyo mari jaan Hasta modhe hahre hedi jyo mari jaan Katka kari kadjana joso mari jaan Home malyo toye janu bolyo nahi kem Aatla dara prem hato ke hato maro vem Mane taro prem na hamjano mari jaan Mane taro prem na hamjano mari jaan Hasta modhe hahre hedi jyo mari jaan Katka kari kadjana joso mari jaan Home malyo toye janu bolyo nahi kem Aatla dara prem hato ke hato maro vem Mane taro prem na hamjano mari jaan Mane taro prem na hamjano mari jaan
Onno tare aayo aeva madya hamachar re Janu hedi hahare saji sode shangar re Onno tare aayo aeva madya hamachare Janu hedi hahare saji sode shangar re Kale keti hati nahi sodu taro sath Janu mari boli hati hath ma laine hath Mane taro prem na hamjano mari jaan Are re..mane taro prem na hamjano mari jaan
Cham karine jivis maro karyo na vichar re Sasre bharyu sukh ne tu bhuli maro pyaar re Kem kari ne jivis maro karyo na vichar re Sasre bharyu sukh ne tu bhuli maro pyaar re Kakdai te otedi tan lagse mari haay Rakhdai ne janu mari hahriye tu jaay Mane taro prem na hamjano mari jaan Are re..mane taro prem na hamjano mari jaan
Dalde mara dav lagadi karyo karo ker re Hahriya ma chothi pachi male hacho pyaar re Dalde mara dav lagadi karyo karo ker re Hahriya ma chothi pachi male hacho pyaar re Baadyo mane aeva tame badso mari jaan Dago kari jovso chothi tharso mari jaan Mane taro prem na hamjano mari jaan Are re..mane taro prem na hamjano mari jaan Hasta modhe hahre hedijo mari jaan Katka kari kadja na joso mari jaan