મારે લગન કરવા નો મૂડ જબરો હતો હૂતો પેલીવાર ગોડી પર ચડવાનો હતો મારે લગન કરવા નો મૂડ જબરો હતો હૂતો પેલીવાર ગોડી પર ચડવાનો હતો સપના જોયાતા લાડી લાવાના હનીમૂન મનાવા ગોવા જવાના પણ એવામા એવામા બેસી ગયું લોકડાઉન હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો મારે લગન કરવા નો મૂડ જબરો હતો
મારી ફઈબાયે કોઠું પાડી છોરી બતાવેલી પેલી નજર મા એતો મને ગમેલી..હાય મારી ફઈબાયે કોઠું પાડી છોરી બતાવેલી પેલી નજર મા એતો મને ગમેલી લાડો બનવા હૂતો દારા રે ગણતો દારા મા દસવાર ફોન રે કરતો પણ એવામા પણ એવામા બેસી ગયું લોકડાઉન હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો મારે લગન કરવા નો મૂડ જબરો હતો
ચાંદ ના ટુકડા જેવી હતી મારી હિરોઈન મિસયુ ને લોવયુ બોલતી એ રાત-દિન ચાંદ ના ટુકડા જેવી હતી મારી હિરોઈન મિસયુ ને લોવયુ બોલતી એ રાત-દિન લોકડાઉન તોડી મળવા રે ગયો જોઈ ગયો બાપ એનો ભરાઈ ગયો એના બાપે એના એના બાપે કીધું તારે મારે સબંધ નહિ હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો મારે લગન કરવા નો મૂડ જબરો હતો હૂતો પેલીવાર ગોડી પર ચડવાનો હતો સપના જોયાતા લાડી લાવાના હનીમૂન મનાવા ગોવા જવાના પણ એવામા પણ એવામા બેસી ગયું લોકડાઉન હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો હું તો વોઢો..વોઢો..વોઢો..વોઢો..વોઢો રહી ગયો લોકડાઉન મા ગોડો..ગોડો..ગોડો થઇ ગયો
English version
Mare lagan karva no mood jabro hato Huto pelivaar godi par chadvano hato Mare lagan karva no mood jabro hato Huto pelivaar godi par chadvano hato Sapna joyata ladi lavana Hanimoon manava goa javana Pan aevama pan aevama besi gayu lockdown Hu to vodho..vodho..vodho..vodho..vodho rahi gayo Lockdown godo..godo..godo thai gayo Hu to vodho..vodho..vodho..vodho..vodho rahi gayo Lockdown godo..godo..godo thai gayo Mare lagan karva no mood jabro hato
Mari faibaaye kothu padi chori bataveli Peli najar ma aeto mane gameli haay Mari fai baaye kothu padi chori bataveli Peli najar ma aeto mane gameli Lado banva huto dara re ganto Dara ma dausvaar phone re karto Pan aeva ma pan aeva ma besigayu lockdown Hu to vodho..vodho..vodho..vodho..vodho rahi gayo Lockdown godo..godo..godo thai gayo Hu to vodho..vodho..vodho..vodho..vodho rahi gayo Lockdown godo..godo..godo thai gayo Mane lagan karva no mood jabro hato
Chand na tukda jevi hati mari hiroin Missyou ne loveyou bolti ae raat-din Chand na tukda jevi hati mari hiroin Missyou ne loveyou bolti ae raat-din Lockdown todi madva re gayo Joi gayo baap aeno bhari gayo Aena baape aena baape kidhu Tare mare sadandh nahi Hu to vodho..vodho..vodho..vodho..vodho rahi gayo Lockdown godo..godo..godo thai gayo Hu to vodho..vodho..vodho..vodho..vodho rahi gayo Lockdown godo..godo..godo thai gayo Mare lagan karva no mood jabro hato Huto pelivaar godi par chadvano hato Sapna joya ta ladi lavana Hanimoon manava goa javana Pan aeva ma pan aeva ma besigayu lockdown Hu to vodho..vodho..vodho..vodho..vodho rahi gayo Lockdown godo..godo..godo thai gayo Hu to vodho..vodho..vodho..vodho..vodho rahi gayo Lockdown godo..godo..godo thai gayo