ભલે મોત મળે અમે મરી જઈસુ ભલે મોત મળે અમે મરી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ ભલે મને છોડી ને તું ખુશ છે ભલે મને છોડી ને તું ખુશ છે તારી ખુશી માટે અમે હારી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ ભલે મોત મળે અમે મરી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ
તારી રે યાદ ઘણી આવશે પલ પલ દિલ ને એ રડાવશે સંસાર સુખી તું બનાવજે પલ માં મને ભૂલી જાજે તારા માટે દૂર ચાલ્યા જઈસુ વળી પાછા કદી ના આવીશુ ભલે મોત મળે અમે મરી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ ભલે મોત મળે અમે મરી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ
મારો પ્રેમ અધૂરો એ રહી ગયો અમીર ગરીબ નો ખેલ ખેલ્યો તે તારા પ્રેમ માં બરબાદ થઇ ગયો રઝળતો મુજને મેલ્યો અમે ભલે રડીએ તું હસજે તારા ઓરતા તું પુરા કરજે ભલે મોત મળે અમે મરી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ ભલે મોત મળે અમે મરી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ ભલે મોત મળે અમે મરી જઈસુ તારી ખુશી માટે અમે હારી જઈસુ
English version
Bhale mot male ame mari jaisu Bhale mot male ame mari jaisu Tari khushi mate ame hari jaisu Bhale mane chhodi ne tu khush chhe Bhale mane chhodi ne tu khush chhe Tari khushi mate ame hari jaisu Tari khushi mate ame hari jaisu Bhale mot male ame mari jaisu Tari khushi mate ame hari jaisu
Tari re yaad ghani aavse Pal pal din ne ae radavse Sansar sukhi tu banavje Pal ma mane bhuli jaje Tara mate dur chalya jaisu Vari pacha kadi na aavisu Bhale mot male ame mari jaisu Tari khushi mate ame hari jaisu Bhale mot male ame mari jaisu Tari khushi mate ame hari jaisu
Maro prem adhuro ae rahi gayo Amir garib no khel khelyo te Tara prem ma barbaad thai gayo Rajadto mujne melyo Ame bhale radiye tu hasje Tara orta tu pura karje Bhale mot male ame mari jaisu Tari khushi mate ame hari jaisu Bhale mot male ame mari jaisu Tari khushi mate ame hari jaisu Bhale mot male ame mari jaisu Tari khushi mate ame hari jaisu