આંખો તમારી ને આસું અમારા આંખો તમારી ને આસું અમારા આંખો તમારી ને આસું અમારા ખુશીયો તમારી ને દર્દ જોને મારા આંખો તમારી ને આસું અમારા ખુશીયો તમારી ને દર્દ જોને મારા આ રડતું મારુ દિલ રઝળતી મેહફીલ આ રડતું મારુ દિલ રઝળતી મેહફીલ બુરા હાલાત છે મારા…. આંખો તમારી ને આસું અમારા ખુશીયો તમારી ને દર્દ જોને મારા આંખો તમારી ને આસું અમારા ખુશીયો તમારી ને દર્દ જોને મારા ખુશીયો તમારી ને દર્દ જોને મારા
થઇ ગઈ ઝેર ઝીંદગી કોને ફરિયાદ હું કરું કોઈ મતલબ નથી તને હવે જીવું કે હું મરું મેં તારા ભરોસે મારી ઝીંદગી મૂકી તે મારા વિશ્વાસ ને ઠોકર મારી નીંદર તમારી ને સપના અમારા ખુશીયો તમારી ને દર્દ જોને મારા આંખો તમારી ને આસું અમારા ખુશીયો તમારી ને દર્દ જોને મારા ખુશીયો તમારી ને દર્દ જોને મારા
રહીને એકલો હવે મોત ને પોકાર કરું છું થઇ ગઈ નફરત મને ખુદ ને હવે ખોસું સુ દર્દ ના પારણાં બાંધ્યા મેં જાતે મુશ્કિલ ઘડી ને લખ્યું કોના રે કાજે તારી કહાની મા શબ્દો અમારા ખુશીયો તમારી ને દર્દ જોને મારા આંખો તમારી ને આસું અમારા ખુશીયો તમારી ને દર્દ જોને મારા ખુશીયો તમારી ને દર્દ જોને મારા નીંદર તમારી ને સપના અમારા તારી કહાની મા શબ્દો અમારા ખુશીયો તમારી ને દર્દ જોને મારા તારી કહાની મા શબ્દો અમારા ખુશીયો તમારી ને દર્દ જોને મારા
English version
Aakho tamari ne aasu amara Aakho tamari ne aasu amara Aakho tamari ne aasu amara Khushiyo tamari ne dard jone mara Aakho tamari ne aasu amara Khushiyo tamari ne dard jone mara Aa radtu maru dil rajadti mahfil Aa radtu maru dil rajadti mahfil Bura haalat chhe mara… Aakho tamari ne aasu amara Khushiyo tamari ne dard jone mara Aakho tamari ne aasu amara Khushiyo tamari ne dard jone mara Khushiyo tamari ne dard jone mara
Thai gai jer zingadi kone fariyad hu karu Koi matlab nathi tane have jivu ke hu maru Me tara bharose mari zindagi muki Te mara wishvas ne thokar mari Nindar tamari ne sapna amara Khushiyo tamari ne dard jone mara Aakho tamari ne aasu amara Khushiyo tamari ne dard jone mara Khushiyo tamari ne dard jone mara
Rahine ekla have mot ne pokar karu chhu Thai gai nafrat mane khud ne have khosh su Dard na parna badhya me jate Muskil ghadi ne lakhyu kona re kaje Tari kahani ma sabdo amara Khushiyo tamari ne dard jone mara Aakho tamari ne aasu amara Khushiyo tamari ne dard jone mara Khushiyo tamari ne dard jone mara Nindar tamari ne sapna amara Tari kahani ma sabdo amara Khushiyo tamari ne dard jone mara Tari kahani ma sabdo amara Khushiyo tamari ne dard jone mara