એ મારો સાચો સગો છે શામળિયો રે એ મારો સાચો સગો છે શામળિયો રે એને જોઈને ખીલે મનની કળીયો રે એને જોઈને ખીલે મનની કળીયો મારો સાચો સગો છે શામળિયો રે મારો સાચો સગો છે શામળિયો
એજ છે સ્વામી ને અંતરયામી એજ છે સ્વામી ને અંતર યામી અને એજ છે પીતમ પાતળિયો રે હાલો એજ છે પીતમ પાતળિયો મારો સાચો સગો છે શામળિયો એને જોઈને ખીલે મનની કળીયો રે એને જોઈને ખીલે મનની કળીયો મારો સાચો સગો છે શામળિયો રે મારો સાચો સગો છે શામળિયો
એજ છે સદ્ધર શેઠીઓ મારો એજ છે સદ્ધર શેઠીઓ મારો એજ છે બાંધવ બહુ બળિયો રે અને એજ છે બાંધવ બહુ બળિયો મારો સાચો સગો શામળિયો એને જોઈને ખીલે મનની કળીયો મારો સાચો સગો છે શામળિયો રે મારો સાચો સગો છે રે શામળિયો
એજ કરે ને એજ કરાવે એજ કરે ને એજ કરાવે એજ પ્રભુ સૌને મળિયો રે હાલો એજ પ્રભુ સૌને મળિયો મારો સાચો સગો છે શામળિયો રે મારો સાચો સગો છે રે શામળિયો એને જોઈને ખીલે મનની કળીયો મારો સાચો સગો છે શામળિયો રે મારો સાચો સગો છે રે શામળિયો
શંકર એના તો ગુણલા ગાવે શંકર એના તો ગુણલા ગાવે એના ચરણોમાં જઈ ઢળિયો રે હાલો એના ચરણોમાં જઈ ઢળિયો મારો સાચો સગો છે શામળિયો રે મારો સાચો સગો છે શામળિયો એને જોઈને ખીલે મનની કળીયો રે એને જોઈને ખીલે મનની કળીયો મારો સાચો સગો છે રે શામળિયો રે મારો સાચો સગો છે રે શામળિયો મારો સાચો સગો છે રે શામળિયો.
English version
Ae maro sacho sago chhe shamdiyo re Ae maro sacho sago chhe shamdiyo re Aene joine khile manni kadiyo re Aene joine khile manni kadiyo Maro sacho sago chhe shamdiyo re Maro sacho sago chhe shamdiyo
Aej chhe swami ne antar yami Aej chhe swami ne antar yami Ane aej chhe pitam patadiyo re Halo aej chhe pitam patadiyo re Maro sacho sago chhe shamdiyo Aene joine khile manni kadiyo re Aene joine khile manni kadiyo Maro sacho sago chhe shamdiyo re Maro sacho sago chhe shamdiyo
Aej kare ne aej karave Aej kare ne aej karave Aej prabhu saune madiyo re Halo aej prabhu saune madiyo Maro sacho sago chhe shamdiyo re Maro sacho sago chhe shamdiyo Aene joine khile manni kadiyo Maro sacho sago chhe shamdiyo re Maro sacho sago chhe re shamdiyo
Shankar aena to gunala gave Shankar aena to gunala gave Aena charnoma jai dhadhio re Halo aena charnoma jai dhadhio Maro sacho sago chhe shamdiyo re Maro sacho sago chhe shamdiyo Aene joine khile manni kadiyo re Aene joine khile manni kadiyo Maro sacho sago chhe re shamdiyo re Maro sacho sago chhe re shamdiyo Maro sacho sago chhe re shamdiyo.