એ અમે પ્રેમમાં પાગલ છૈયે તમને ખબરો છે કે નહિ ફોટો પાકીટમાં લઈને ફરીયે તમને ખબરો છે કે નહિ અમે પ્રેમમાં પાગલ છૈયે તમને ખબરો છે કે નહિ ફોટો પાકીટમાં લઈને ફરીયે તમને ખબરો છે કે નહિ
એ વેલા ઉઠીને પાકીટ કાઢીયે તમને ખબરો છે કે નહિ ફોટો જોઈને ઓખડી ખોલીયે તમને ખબરો છે કે નહિ ગોરી મુખડું તારું નીહાલીયે તમને ખબરો છે કે નહિ અમે પ્રેમમાં પાગલ છૈયે તમને ખબરો છે કે નહિ
એ તારો ફોટો જોઈને જીવીયે તમને ખબરો છે કે નહિ તને પળ પળ યાદ અમે કરીયે તમને ખબરો છે કે નહિ તને જોવા માટે તડપીયે તમને ખબરો છે કે નહિ અમે પ્રેમમાં પાગલ છૈયે તમને ખબરો છે કે નહિ
એ અમે પ્રેમી દીવાના રે પ્રેમતો કરવાના એ નથી દુનિયાથી ડરવાના પ્રેમતો કરવાના એ નથી ડરીને રેવાના પ્રેમતો કરવાના એ અમે પ્રેમી દીવાના રે પ્રેમતો કરવાના
એ પ્રેમ અમર છેને રે અમર ઈતો રેવાનો એ જોવો પ્રેમીઓનો ચોપડો રે જગતના ઇતિહાસ નો એ પ્રેમ હાચો જો હોયતો રે જગતમાં જીતવાનો એ અમે પ્રેમી દીવાના રે પ્રેમતો કરવાના એ ભલે મરવું પડેતો યે પ્રેમમાં મરવાના એ અમે પ્રેમી દીવાના રે પ્રેમતો કરવાના.
English version
Ae ame premama pagal chaiye tamne khabro chhe ke nahi Photo pakitma laine fariye tamne khabro chhe ke nahi Ame premama pagal chaiye tamne khabro chhe ke nahi Photo pakitma laine fariye tamne khabro chhe ke nahi
Ae vela uthine pakit kadhiye tamne khabro chhe ke nahi Photo joine aakhadi aokholiye tamne khabro chhe ke nahi Gori mukhadu taru nihaliye tamne khabro chhe ke nahi Ame premama pagal chaiye tamne khabro chhe ke nahi
Ae taro photo joine jiviye tamne khabro chhe ke nahi Tane pal pal yad ame kariye tamne khabro chhe ke nahi Tane jova mate tadpiye tamne khabro chhe ke nahi Ame premama pagal chaiye tamne khabro chhe ke nahi
Ae prem amar chene re amar ito revano Ae jovo premiono chopado re jagatna itihas no Ae prem hacho jo hoyato re jagatma jitvano Ae ame premi divana re premto karavana Ae bhale maravu padeto ye premama maravana Ae ame premi divana re premto karavana.