મારા જીવાથી તું પરેશાન રહેતી મારા જીવાથી તું પરેશાન રહેતી આખી જિંદગી માં મારી તે કદર ના કરી મને મર્યા પશી જાનુ કેમ રડતી મારી કિશ્મત માં તું લખાણી નતી મારા મોત પશી પણ ભુલાતી નતી મને મર્યા પશી જાનુ કેમ રડતી કિશ્મત જોડે જાનુ નારે જગડજે તારું કરેલું તારા પગ માં પડ્યું છે મારા જીવાથી તું પરેશાન રહેતી આખી જિંદગી માં મારી તે કદર ના કરી મને મર્યા પશી જાનુ કેમ રડતી મને મર્યા પશી જાનુ કેમ રડતી
પ્યાર તને કરતો દિલ અને જાન થી તારી નજર મને જોઈને જલતી મન માં દીકુ એક તારી હતી મૂર્તિ વાત થોડી કરું તોયે તરત જગડતી પાછો ના આવાદેતી બહુ રે તડપાવતી લોકો ની સામે મારી બુરાયું કરતી મારા જીવાથી તું પરેશાન રહેતી આખી જિંદગી માં મારી તે કદર ના કરી મને મર્યા પશી જાનુ કેમ રડતી મને મર્યા પશી જાનુ કેમ રડતી
જિંદગી ભર તને યાદ મારી આવશે વિયોગ ની વેદના તને રાતે રોવડાવશે ચાલ્યા ગયા એ પાછા નહિ આવશે તારું તરસ મારે કામ નહિ આવશે સદા ખુશ રેજો એવી દુઆ ઓ છે મારી તારી જિંદગી માં નડતર નહિ થાય અમારી મારા જીવાથી તું પરેશાન રહેતી આખી જિંદગી માં મારી તે કદર ના કરી મને મર્યા પશી જાનુ કેમ રડતી મારા જીવાથી તું પરેશાન રહેતી મને મર્યા પશી જાનુ કેમ રડતી મને મર્યા પશી જાનુ કેમ રડતી મને મર્યા પશી જાનુ કેમ રડતી
English version
Mara jivathi tu pareshan raheti Mara jivathi tu pareshan raheti Aakhi zindagi ma mari te kadar na kari Mane marya pashi janu kem radti Mari kishmat ma tu lakhni nati Mara mot pashi pan bhulati nati Mane marya pashi janu kem radti Kishmat jode janu nare jagadje Taru karelu tara pag ma padyu chhe Mara jivathi tu pareshan raheti Aakhi zindagi ma mari te kadar na kari Mane marya pashi janu kem radti Mane marya pashi janu kem radti
Pyaar tane karto dil ane jaan thi Tari najar mane joine jalti Man ma diku ek tari hati murti Vaat thodi karu toye tarat jagadti Pachho na aavadeti bahu re tadpavti Loko ni same mari burayu karti Mara jivathi tu pareshan raheti Aakhi zindagi ma mari te kadar na kari Mane marya pashi janu kem radti Mane marya pashi janu kem radti
Zindagi bhar tane yaad mari aavse Viyog ni vedna tane rate rovdavse Chalya gaya ae pachha nahi aavse Taru taras mare kaam nahi aavse Sada khush rejo aevi duaa o chhe mari Tari zindagi ma nadtar nahi thay amari Mara jivathi tu pareshan raheti Aakhi zindagi te mari kadar na kari Mane marya pashi janu kem radti Mara jivathi tu pareshan raheti Aakhi zindagi te mari kadar na kari Mane marya pashi janu kem radti Mane marya pashi janu kem radti Mane marya pashi janu kem radti