સમય ખરાબ હતો કિસ્મત બુરી સમય ખરાબ હતો કિસ્મત બુરી સમય ખરાબ હતો કિસ્મત બુરી બદનામી ના ચોપડે મહોબ્બત ચડી બદનામી ના ચોપડે મહોબ્બત ચડી કોની ની ક્યાં ભૂલ હતી ખબર ના પડી કોની ની ક્યાં ભૂલ હતી ખબર ના પડી બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી હારી ગયા રે પ્રેમ ની આ બાજી હારી ગયા રે પ્રેમ ની આ બાજી બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી
અમે રહેતા હતા જેની ખુશીયો માં રાજી મહોબ્બત ની એને કરી કેવી રે હરાજી અમે રહેતા હતા જેની ખુશીયો માં રાજી મહોબ્બત ની એને કરી કેવી રે હરાજી ઇશ્ક વફા માં ઠોકર ખાધી ઇશ્ક વફા માં ઠોકર ખાધી બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી
રડતી આંખો અમારી ને દર્દ ની કહાણી વિશ્વાસ કર્યો જેનો એને લૂંટી ઝિન્દગાની રડતી આંખો અમારી ને દર્દ ની કહાણી વિશ્વાસ કર્યો જેનો એને લૂંટી ઝિન્દગાની કહેવી કોને મારી કહાણી કહેવી કોને મારી કહાણી બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી બદનનામી ના ચોપડે મહોબ્બત ચડી
English version
Samay kharab hato kismat buri Samay kharab hato kismat buri Samay kharab hato kismat buri Badnami na chopade mohabbat chadi Badnami na chopade mohabbat chadi Koni kya bhul hati khabar na padi Koni kya bhul hati khabar na padi Badnami na chopade mohabbat chadi Haari gaya re prem ni aa baji Haari gaya re prem ni aa baji Badnami na chopade mohabbat chadi Badnami na chopade mohabbat chadi
Ame rehta hata jeni khushiyo ma raji Mohabbat ni aene kari kevi re haraji Ame rehta hata jeni khushiyo ma raji Mohabbat ni aene kari kevi re haraji Ishq wafa ma thokkar khadhi Ishq wafa ma thokkar khadhi Badnami na chopade mohabbat chadi Badnami na chopade mohabbat chadi
Radti aakho amari ne dard ni kahani Vishwas karyo jeno aene luti zindagani Radti aakho amari ne dard ni kahani Vishwas karyo jeno aene luti zindagani Kehvi kone mari kahani Kehvi kone mari kahani Badnami na chopade mohabbat chadi Badnami na chopade mohabbat chadi Badnami na chopade mohabbat chadi Badnami na chopade mohabbat chadi Badnami na chopade mohabbat chadi