બેની વીરા ને બાંધે અમર રાખડી બેની વીરા ને બાંધે અમર રાખડી બાંધે રાખડી ને ભીંજાય એની આંખડી વીરા ને બાંધે અમર રાખડી બાંધે રાખડી ને ભીંજાય એની આંખડી વીરા ને બાંધે અમર રાખડી બેની વીરા ને બાંધે અમર રાખડી બેની વીરા ને બાંધે અમર રાખડી
કંકુ નું તિલક કરી ચોખા રે લગાવતી ભોળા રે ભાવે બેની રાખડી રે બાંધતી કંકુ નું તિલક કરી ચોખા રે લગાવતી ભોળા રે ભાવે બેની રાખડી રે બાંધતી પછી કરાવી મોં મીઠું નજરૂં વાળતી વીરા ને બાંધે અમર રાખડી પછી કરાવી મોં મીઠું નજરૂં વાળતી બેની વીરા ને બાંધે અમર રાખડી બેની વીરા ને બાંધે અમર રાખડી
ઘેર આવે બેનડી તો આવકારો આપજે મનડાની વાત એની દિલ થી હાંભળજે ઘેર આવે બેનડી તો આવકારો આપજે મનડાની વાત એની દિલ થી હાંભળજે બેની સુખ દુઃખ ની વાતો કોને કહેવાને જાય બાળપણ થી ભાઈ ની બેની લાડકી કેવાય બેની સુખ દુઃખ ની વાતો કોને કહેવાને જાય બાળપણ થી ભાઈ ની બેની લાડકી કેવાય બેની વીરા ને બાંધે અમર રાખડી બેની વીરા ને બાંધે અમર રાખડી
ભાગ્યશાળી હોય એને બેન મળી જાય છે રક્ષાબંધન નો ત્યાં ઉત્સવ ઉજવાય છે ભાગ્યશાળી હોય એને બેન મળી જાય છે રક્ષાબંધન નો ત્યાં ઉત્સવ ઉજવાય છે સદા આન નો દિપક ત્યાં જલતો રહે એવું આ દુનિયા ને માનવ કહે સદા આન નો દિપક ત્યાં જલતો રહે એવું આ દુનિયા ને માનવ કહે બેની વીરા ને બાંધે અમરા રાખડી બેની વીરા ને બાંધે અમરા રાખડી બાંધે રાખડી ને રાખડી ને ભીંજાય એની આંખડી બાંધે રાખડી ને રાખડી ને ભીંજાય એની આંખડી વીરા ને બાંધે અમર રાખડી બેની વીરા ને બાંધે અમર રાખડી બેની વીરા ને બાંધે અમર રાખડી
English version
Beni veera ne bandhe amar rakhdi Beni veera ne bandhe amar rakhdi Badhe rakhdi ne bhijaay aeni aakhdi Veera ne badhe amar rakhdi Badhe rakhdi ne bhijaay aeni aakhdi Veera ne badhe amar rakhdi Beni veera ne bandhe amar rakhdi Beni veera ne bandhe amar rakhdi
Kanku nu tilak kari chokha re lagavti Bhora re bhave beni rakhadi re bandhti Kanku nu tilak kari chokha re lagavti Bhora re bhave beni rakhadi re bandhti Pachi karavi mo mithu najru vaarti Veera ne badhe amar rakhdi Pachi karavi mo mithu najru vaarti Beni veera ne bandhe amar rakhdi Beni veera ne bandhe amar rakhdi
Gher aave bendi to aavkaro aapje Mandani vaat aeni dil thi haambhadje Gher aave bendai to aavkaro aapje Mandani vaat aeni dil thi hambhadje Beni sukh dukh ni vato kone kahvane jaay Baar pan thi bhai ni beni ladki kevay Beni sukh dukh ni vato kone kahvane jaay Barpan thi bhai ni beni ladki kevay Beni veera ne bandhe amar rakhdi Beni veera ne bandhe amar rakhdi
Bhagya saree hoy aene ben mali jaay chhe Raksha bandhan no tya utsav ujvay chhe Bhagya saree hoy aene ben mali jaay chhe Raksha bandhan no tya utsav ujvay chhe Sada aan no dipak tya jalto rahe Aevu aa duniya ne manav kahe Sada aan no dipak tya jalto rahe Aevu aa duniya ne manav kahe Beni veera ne bandhe amar rakhdi Beni veera ne bandhe amar rakhdi Badhe rakhdi ne bhijaay aeni aakhdi Veera ne badhe amar rakhdi Badhe rakhdi ne bhijaay aeni aakhdi Veera ne badhe amar rakhdi Beni veera ne bandhe amar rakhdi Beni veera ne bandhe amar rakhdi