અરે નોમનો રે નોમનો પ્રેમ તારો નોમનો એ નોમનો રે નોમનો પ્રેમ તારો નોમનો ખોટા પ્રેમમાં પાડી મને લૂંટ્યો આખા ગોમનો અરે કોયનો ના ટૉયનો ના રાખ્યો મને ચોયનો તારી રે લાયોમો બન્યો કોમનો ના કાજનો એ હે બહુ વેઠ્યા છે તારા મેં નખરા રે હવે નહિ ચાલે લવના તારા પેતરા રે ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી હવે નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી બહુ વેઠ્યા છે તારા મેં નખરા રે હવે નહિ ચાલે લવના તારા પેતરા રે ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી હવે નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી નીકળ
અરે મીઠી મીઠી વાતો કરી ભોળવી મને જાય પછી એક હારે બે બે લવર ફેરવી ખાય અરે નોખી નોખી રીતે એતો છેતરી મને જાય મને મળવા આવે ત્યારે ખિસ્સા વેતરી ખાય એ હે બહુ જોયા છે તારા મેં ખેલ જાનુ હવે છાલ તું મારો જરા મેલ જાનુ ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી હવે નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી બહુ વેઠ્યા છે તારા મેં નખરા રે હવે નહિ ચાલે લવ ના તારા પેતરા રે ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
અરે ખોટા ખોટા રડવાના એ ડોળ કરી ખાય પછી બીજા હારે જઈને ચાર ફેરા ફરી જાય અરે મોટા મોટા સપના આલી દિલ તોડી જાય પછી સપનાઓને ધૂળ કરી તોડીને જાય એ હે જુના થઇ ગયા છે તારા બધા દાવ જાનુ મને હમજે શું હાવ ગવાર તું જાનુ ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી
અરે નોમનો રે નોમનો પ્રેમ તારો નોમનો ખોટા પ્રેમમાં પાડી મને લૂંટ્યો આખા ગોમનો અરે કોયનો ના ટૉયનો ના રાખ્યો મને ચોયનો તારી રે લાયોમો બન્યો કોમનો ના કાજનો એ હે બહુ વેઠ્યા છે તારા મેં નખરા રે હવે નહિ ચાલે લવના તારા પેતરા રે ચલ નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી હવે નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી જા નીકળ નીકળ નીકળ મારી ઝીંદગી થી નીકળ નીકળ ચલ આઇજા આઇજા આઇજા મારી ઝીંદગીમાં ચલ આઇજા આઇજા આઇજા મારી ઝીંદગીમાં.
English version
Are nomno re nomno prem taro nomno Ae nomno re nomno prem taro nom no Khot premma paadi mane lutyo akha gomno Are koyno na toyno na rakhyo mane choy no Tari ke layomo banyo komno na kajno Ae he bhau vethya chhe tara me nakhara re Have nahi chale lovena tara petara re Chal nikad nikad nikad mari zindagi thi Have nikad nikad nikad mari zindagi thi Bhau vethya chhe tara me nakhara re Have nahi chale lovena tara petara re Chal nikad nikad nikad mari zindagi thi Have nikad nikad nikad mari zindagi thi nikad
Are mithi mithi vato kari bhodvi mane jay Pachi aek hare be be lover fervi khay Are nokhi nokhi rite aeto chhetari mane jay Mane madva aave tyare khissa vetari khay Ae he bahu joya chhe tara me khel janu Have chhal tu maro jara mel janu Chal nikad nikad nikad mari zindagi thi Have nikad nikad nikad mari zindagi thi Bhu vethya chhe tara me nakhara re Have nahi chale love na tar petara re Chal nikad nikad nikad mari zindagi thi Chal nikad nikad nikad mari zindagi thi
Are khota khota radavana aa dod kari jay Pachhi bija hare jaine char fera fari jay Are mota mota sapna ali dil todi jay Pachi sapnaone dhud kari todine jay Ae he juna thai gaya chhe tara badha dav janu Mane hamje shu hav gavar tu janu Chal nikad nikad nikad mari zindagi thi Chal nikad nikad nikad mari zindagi thi
Are nomno re nomno prem taro nomno Khota premma padi mane lutyo akha gomno Are koyno na toyno na rkhyo mane choyno Tari re layomo banyo komno na kajno Ae he bahu vethya chhe tara me nakhara re Have nahi chale love na tara petara re Chal nikad nikad nikad mari zindagi thi Have nikad nikad nikad mari zindagi thi Ja nikad nikad nikad mari zindagi thi Nikad nikad Chal aija aija aija mari zindagima Chal aija aija aija mari zindagima.