મારા માથા પર હાથ રાખી કઈ દે મારા માથા પર હાથ રાખી કઈ દે પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે તારા દિલ ઉપર હાથ રાખી કઈ દે તારા દિલ ઉપર હાથ રાખી કઈ દે પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે તારા મન ના સુ ચાલે કઈ કેતી નથી વાત હૈયા ની સાચી તું કેતી નથી કેતી નથી મારા માથા પર હાથ રાખી કઈ દે મારા માથા પર હાથ રાખી કઈ દે પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે
હું ભોળો છું મને ભોળવી ન જાતી પીઠ પાછળ મારા ઘાવ તું ના કરતી હું ભોળો છું મને ભોળવી ન જાતી પીઠ પાછળ મારા ઘાવ તું ના કરતી માયા લગાડી આમ મેલી તું ના દેતી અધવચ્ચે ઇશ્ક માં છોડી તું ના દેતી છોડી તું ના દેતી મારા દિલ પર તું દયા રાખી કઈ દે મારા દિલ પર તું દયા રાખી કઈ દે પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે મારા માથા પર હાથ રાખી કઈ દે મારા માથા પર હાથ રાખી કઈ દે પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે
જીવ ની જેમ તારૂં જતન કરીશ હું તને ખુશ રાખવા ખાખ થઇ જઈશ હું જીવ ની જેમ તારૂં જતન કરીશ હું તને ખુશ રાખવા ખાખ થઇ જઈશ હું તારા દુઃખ દર્દ બધા મારા થઇ ગયા હાચુ કવસુ અમે તારા થઇ ગયા તારા થઇ ગયા મારા અરમાનો સામું જોઈ કઈ દે મારા અરમાનો સામું જોઈ કઈ દે પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે મારા માથા પર હાથ રાખી કઈ દે મારા માથા પર હાથ રાખી કઈ દે પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે પ્રેમ કરે છે કે નઈ હાચુ હાચુ કઈ દે
English version
Mara matha par hath rakhi kai de Mara matha par hath rakhi kai de Prem kare chhe ke nai hachu hachu kai de Tara dil upare hath rakhi kai de Tara dil upare hath rakhi kai de Prem kare chhe ke nai hachu hachu kai de Tara man ma su chale kai keti nathi Vaat haiya ni sachi tu keti nathi Keti nathi Mara matha par hath rakhi kai de Mara matha par hath rakhi kai de Prem kare chhe ke nai hachu hachu kai de Prem kare chhe ke nai hachu hachu kai de
Hu bholo chhu mane bholavi na jaati Pith pachad mara tu ghaav na karti Hu bholo chhu mane bholavi na jaati Pith pachad mara ghaav tu na karti Maya lagadi aam meli tu na deti Adhvache ishq ma chhodi tu na deti Chhodi tu na deti Mara dil par tu daya rakhi kai de Mara dil par tu daya rakhi kai de Prem kare chhe ke nai hachu hachu kai de Mara matha par hath rakhi kai de Mara matha par hath rakhi kai de Prem kare chhe ke nai hachu hachu kai de Prem kare chhe ke nai hachu hachu kai de
Jiv ni jem taru jatan karis hu Tane khush rakhva khakh thai jais hu Jiv ni jem taru jatan karis hu Tane khush rakhva khakh thai jais hu Tara dukh dard badha mara thai gaya Hachu kavsu ame tara thai gaya Tara thai gaya Mara armano samu joi kai de Mara armano samu joi kai de Prem kare chhe ke nai hachu hachu kai de Mara matha par hath rakhi kai de Mara matha par hath rakhi kai de Prem kare chhe ke nai hachu hachu kai de Prem kare chhe ke nai hachu hachu kai de Prem kare chhe ke nai hachu hachu kai de