આવજો વેલેરા તમે વાલીડા વાટુ જુવે છે મારી આંખના આહુડા એ સૂનું ગોકુળિયું ને સુની જમના મોરલીના સુર રે લાવજે કાનુડા
હાય… વરસો વીતી રે ગયા વરસો વીતી રે ગયા વાલીડા તમે ક્યાં રહી ગયા મારા શ્યામ તમે કેમ ના આવ્યા કાનુડા તમે ક્યાં રહી ગયા વાલીડા તમે ક્યાં રહી ગયા મારા શ્યામ તમે ક્યાં રહી ગયા.
Avjo velera tame valida Vatu juve chhe mari ankhana aahuda Ae sunu gokudiyu ne suni jamna Moralina sur re lavje kanuda
Haay… Varso viti re gaya Varso viti re gaya Valida tame kya rahi gaya Mara shyam tame kem na avya Kanuda tame kya rahi gaya Valida tame kya rahi gaya Mara shyam tame kya rahi gaya.