એ નાથ નો રે નાથ એ નાથ નો રે નાથ દ્વારીકાનો નાથ રે એ ગાયોનો ગોવાળ દ્વારીકાનો નાથ રે એ તો મીઠુંડી મોરલી વગાડે છે એના ભક્તોને ધેલું લગાડે છે એ તો મીઠુંડી મોરલી વગાડે છે એના ભક્તોને ધેલું લગાડે છે ઠાકર એવું નામ દ્વારીકાનો નાથ રે એ નાથ નો રે નાથ દ્વારીકાનો નાથ રે
એ હોનાની એની નગરી રૂડી છે નગરીનો એ છે રાજા જગતમંદિરમાં બેઠ્યો છે જોને આખા જગતનો રાજા કોઈ કાનુડો કે કોઈ શ્યામળિયો કે કોઈ કાનુડો કે કોઈ શ્યામળિયો કે એ ના થાય એની વાત દ્વારીકાનો નાથ રે એ નાથનો રે નાથ દ્વારીકાનો નાથ રે
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારી મીરાનો એ શ્યામળિયો દ્રૌપદીના એ ચીર પુરનારો કાનુડો મોરલી વાળો દુખિયાનો બેલી એની રાધા ધેલી દુખિયાનો બેલી એની રાધા ધેલી એ તો રાખે સૌની લાજ દ્વારીકાનો નાથ રે એ નાથનો રે નાથ દ્વારીકાનો નાથ રે
ઓ એની દયાથી ખમ્મા મજા છે રાખે છે હૌને હાજા મારા માલધારીને રાકેશ બારોટના જુહાર કહેવા ઝાઝા કોઈ માધવ કે કોઈ મોહન કે કોઈ માધવ કે કોઈ મોહન કે એ જગનો તારણહાર દ્વારીકાનો નાથ રે એ નાથનો રે નાથ દ્વારીકાનો નાથ રે એ ગાયોનો ગોવાળ દ્વારીકાનો નાથ રે એ ભોળાનો ભગવોન દ્વારીકાનો નાથ રે એ નાથનો રે નાથ દ્વારીકાનો નાથ રે.
English version
Ae nathno re nath Ae nathno re nath dwarikano nath re Ae gayono govad dwarikano nath re Ae to mithudi morli vagade chhe Aena bhaktone dhelu lagade chhe Ae to mithudi morli vagade chhe Aena bhaktone dhelu lagade chhe Thakar aevu nam dwarikano nath re Ae nathno re nath dwarikano nath re
Ae honani aeni nagari rudi chhe Nagarino ae chhe raja Jagatmandirma bethyo chhe jone Akha nagarno raja Koi kanudo ke koi shyamadiyo ke Koi kanudo ke koi shyamadiyo ke Ae na thay aeni vaat dwarkano nath re Ae nathno re nath dwarikano nath re
Narsinh mehtani hundi svikari Mirono ae shyamadiyo Dropadina ae chir purnaro Kanudo morali vado Dukhiyano beli aeni radha dheli Dukhiyano beli aeni radha dheli Ae to rakhe sauni laaj dwarikano nath re Ae nathno re nath dwarikano nath re
Ao aeni dayathi khamma maja chhe Rakhe chhe haune haja Mara maldharine rakesh barotna Juhar kaheva zaza Koi madhav ke koi mohan ke Koi madhav ke koi mohan ke Ae jagno taranhar re dwarikano nath re Ae nathno re nath dwarikano nath re Ae gayono govad dwarikano nath re Ae bhodano bhagvon dwarikano nath re Ae nathno re nath dwarikano nath re.