અમે મૈયારા રે ગોકુળ ગામનાં અમે મૈયારા રે ગોકુળ ગામનાં અમે મૈયારા રે ગોકુળ ગામનાં અમે મૈયારા રે ગોકુળ ગામનાં
એ મારે મહિ વેચવાને જાવા મૈયારા રે ગોકુળ ગામનાં એ મારે મહિ વેચવાને જાવા મૈયારા રે ગોકુળ ગામનાં અમે મૈયારા રે ગોકુળ ગામનાં અમે મૈયારા રે ગોકુળ ગામનાં
મથુરાની વાટ મહિ વેચવાને નીસરી મથુરાની વાટ મહિ વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી એ મારે દાણ લેવા, ન દેવા મૈયારા રે ગોકુળ ગામનાં એ મારે દાણ લેવા, ન દેવા મૈયારા રે ગોકુળ ગામનાં
માવડી જશોદાજી કાનજીને વારો માવડી જશોદાજી કાનજીને વારજો દુ:ખડા દીએ હજાર નંદજીનો લાડકો દુ:ખડા દીએ હજાર નંદજીનો લાડકો હે મારે દુ:ખ કેહવા, ન સેહવા મૈયારા રે ગોકુળ ગામનાં હે મારે દુ:ખ કેહવા, ન સેહવા મૈયારા રે ગોકુળ ગામનાં
અમે મૈયારા રે ગોકુળ ગામનાં અમે મૈયારા રે ગોકુળ ગામનાં હે મારે મહિ વેચવાને જાવા મૈયારા રે ગોકુળ ગામનાં હે મારે મહિ વેચવાને જાવા મૈયારા રે ગોકુળ ગામનાં અમે મૈયારા રે ગોકુળ ગામનાં અમે મૈયારા રે ગોકુળ ગામનાં.
English version
Ame maiyara re gokud gamna Ame maiyara re gokud gamna Ame maiyara re gokud gamna Ame maiyara re gokud gamna
Ae mare mahi vechvane java Maiyara re gokud gamna Ae mare mahi vechvane java Maiyara re gokud gamna Ame maiyara re gokud gamna Ame maiyara re gokud gamna
Mathurani vat mahi vechavane nisari Mathurani vat mahi vechavane nisari Natkhat ae nandkishor mage chhe danji Natkhat ae nandkishor mage chhe danji Ae mare dan leva, na deva Maiyara re gokud gamna Ae mare dan leva, na deva Maiyara re gokud gamna
Mavadi jashodaji kanjine varo Mavadi jashodaji kanjine varjo Dukhada diye hajar nandjino ladko Dukhada diye hajar nandjino ladko He mare dukh kehva na sehva Maiyara re gokud gamna He mare dukh kehva na sehva Maiyara re gokud gamna
Ame maiyaraa re gokud gamna Ame maiyaraa re gokud gamna He mare mahi vechavane java Maiyara re gokud gamna He mare mahi vechavane java Maiyara re gokud gamna Ame maiyaraa re gokud gamna Ame maiyaraa re gokud gamna.