દિલમા રહેનારા ફરી ક્યારે મળે દિલમા રહેનારા ફરી ક્યારે મળે યાદો ની સાથે પાછા નહિ ફરે દિલમા રહેનારા ફરી ક્યારે મળે દિલમા રહેનારા ક્યારે મળે યાદો ની સાથે પાછા નહિ ફરે રડતી આંખો મારી તને શોધી રહી તુંતો જતી રહી તારી યાદ રહી ગઈ રડતી આંખો દિલને સવાલ કરે રડતી આંખો દિલને સવાલ કરે મળવા ની વેરા કયારે ભવે
કઈ રે દુનિયા મા તુંતો ચાલી ગઈ જશે આ જિંદગી રોઈ રોઈ હાય તારા વિના જિંદગી જીવતા લાશ થઇ છોડી મજધારે કયા કિનારે તું ગઈ દિલને દર્દ આંખો ને આંસુ આપી ગઈ તુંતો જતી રહી તારી યાદ રહી ગઈ દિલમાં રહેનારા ફરી ક્યારે મળે દિલમાં રહેનારા ક્યારે મળે યાદો ની સાથે પાછા નહિ ફરે
ખબર નતી વેરા આવી વિદાય ની આવશે મિલન પછી જુદાઈ વિધાતા લાવશે યાદો તારી આવશે આંખે આંસુ લાવશે તારા વિના જિંદગી કેમ રે જીવાશે દિલને દર્દ આંખોને આંસુ લાવશે તારા વિના જિંદગી કેમ રે જીવાશે દિલને દર્દ આંખો ને આંસુ આપી ગઈ તુંતો જતી રહી તારી યાદ રહી ગઈ દિલમાં રહેનારા ફરી ક્યારે મળે દિલમાં રહેનારા ક્યારે મળે યાદો ની સાથે પાછા નહિ ફરે યાદો ની સાથે પાછા નહિ ફરે યાદો ની સાથે પાછા નહિ ફરે યાદો ની સથે પાછા નહિ ફરે
English version
Dil ma rahenara fari kyare male Dil ma rahenara fari kyare male Yado ni sathe pachha nahi fare Dil ma rahenara fari kyare male Dil ma rahenara kyare male Yado ni sathe pachha nahi fare Radti aahko mari tane sodhi rahi Tuto jati rahi tari yaad rahi gai Radti aakho dilne svaal kare Radti aakho dilne svaal kare Malva ni vera kayare bhave
Kai re duniya ma tuto chali gai Jase aa zindagi roi roi Haay tara vina zindagi jivta laas thai Chhodi majdhare kaya kinare tu gai Dilne dard aakho ne aasu aapi gai Tuto jati rahi tari yaad rahi gai Dil ma rahenara fari kyare male Dil ma rahenara kyare male Yado ni sathe pachha nahi fare
Khabar nati vera aavi viday ni aavse Milan pachhi judai vidhata lavse Yado tari aavse aakhe aasu lavse Tara vina zindagi kem re jivase Dilne dard aakho ne aasu aapi gai Tuto jati rahi tari yaad rahi gai Dil ma rahenara fari kyare male Dil ma rahenara kyare male Yado ni sathe pachha nahi fare Yado ni sathe pachha nahi fare Yado ni sathe pachha nahi fare Yado ni sathe pachha nahi fare