જેવી ફૂલડીયાની વાળી, એવી ગુલાબ વહુ ની માડી; નાણાવટી રે સાજન બેઠુ માંડવે, લાખોપતિ રે સાજન બેઠુ માંડવે;
જેવા ભરી સભાના રાજા, એવા પ્રિયા બેની ના દાદા; નાણાવટી રે સાજન બેઠુ માંડવે, લાખોપતિ રે સાજન બેઠુ માંડવે;
જેવા હાર માં જડેલા હીરા, એવા પ્રિયા બેની ના વીરા; નાણાવટી રે સાજન બેઠુ માંડવે, લાખોપતિ રે સાજન બેઠુ માંડવે;
જેવા આભમાં છે ચાંદા મામા, એવા ગુલાબ વહુના મામા; નાણાવટી રે સાજન બેઠુ માંડવે, લાખોપતિ રે સાજન બેઠુ માંડવે.
English version
Nanavati re sajan behtu mandave, Lakho pati re sajan behtu mandave;
Jevi fuladiya ni vadi, Aevi gulab vahu ni madi Nanavati re sajan behtu mandave, Lakho pati re sajan behtu mandave;
Jeva bhari sabha na raja; Aeva priya beni na dada; Nanavati re sajan behtu mandave, Lakho pati re sajan behtu mandave;
Jeva haar maa jadela heera, Aeva priya beni na veera; Nanavati re sajan behtu mandave, Lakho pati re sajan behtu mandave;
Jeva aabh ma chhe chanda mama, Eva gulab vahu na mama; Nanavati re sajan behtu mandave, Lakho pati re sajan behtu mandave; Ae nanavati re sajan behtu mandave.