મને છોડ્યો તે જાનુ કયા કારણે મને છોડ્યો તે જાનુ કયા કારણે હવે નહિ આવું હું તારા બારણે મને ભૂલી રે ગયા તમે કયા કારણે હવે નહિ આવું હું તારા બારણે તારું મન ભરાઈ ગયું દિલ મારુ તૂટી ગયું તારું મન ભરાઈ ગયું દિલ મારુ તૂટી ગયું સાથ છોડ્યો તે જાનુ મારો કયા કારણે હવે નહિ આવું તું તારા બારણે હવે નહિ આવું તું તારા બારણે
પ્રેમ ની ગાંઠ મારી હતી છૂટી ગઈ રસ્તો બદલીને મારા થી અળગી થઇ જોડે જીવશું મરશું એવી વાતો કરી ગઈ અચાનક મને જોઈને પાછી ફરી ગઈ પાછી ફરી ગઈ મને ખોટું બોલી ગઈ તું જૂઠી પડી ગઈ મને ખોટું બોલી ગઈ તું જૂઠી પડી ગઈ મને પાડ્યો તે એકલો કયા કારણે હવે નહિ આવું હું તારા બારણે હવે નહિ આવું જા તારા બારણે
હાચો વિશ્વાસ તને જ્યારે થવાનો નહિ હોય તારી જોડે અફસોસ થવાનો હારે દુનિયાને એક વાત રે કેવાનો પ્રેમ કોઈ નો ના થયો કોઈ નો ના થવાનો કોઈ નો ના થવાનો તને રડતા નહિ આવડે તને હસતા નહિ આવડે તને રડતા નહિ આવડે તને હસતા નહિ આવડે તુંતો મતલબી બની ગઈ બોલ કયા કારણે હવે નહિ આવું જા તારા બારણે હવે નહિ આવું જા તારા બારણે
હતી મજબૂરી તને તારા ઘર ની યાદ રોજ કરી મારી આંખો રડતી વિચાર આવશે તને મારા પ્રેમ નો દોડી ને આવીશ તુંતો મારા ગોમમ મારા ગોમમ માં તું મારી હતી ને તું મારી રેવાની હવે વાત ના કરતી તું જુદા થવાની પાછા મળી રે ગયા કુદરત ના કારણે હવે હૂતો આવું અરે તારા બારણે હવે હૂતો આવું અરે તારા બારણે હવે હૂતો આવું અરે તારા બારણે હવે હૂતો આવું અરે તારા બારણે હવે હૂતો આવું જા તારા બારણે
English version
Mane chhodyo te janu kaya karne Mane chhodyo te janu kaya karne Have nahi aavu hu tara barne Mane bhuli re gaya tame kaya karne Have nahi aavu hu tara barne Taru man bharai gayu dil maru tuti gayu Taru man bharai gayu dil maru tuti gayu Sath chhodyo te janu maro kaya karne Have nahi aavu hu tara barne Have nahi aavu hu tara barne
Prem ni ganth mari hati chhuti gai Rasto badline mara thi argi thai Jode jivsu marsu aevi vato kari gai Achanak mane joine pachhi fari gai Pachhi fari gai Mane khotu boli gai tu juthi padi gai Mane khotu boli gai tu juthi padi gai Mane padyo te eklo kaya karne Have nahi aavu hu tara barne Have nahi aavu jaa tara barne
Hacho visvas tane jyare thavano Nahi hoy tari jode afsos thavano Hare duniyane ek vaat re kevano Prem koi no na thayo koi no na thavano Koi no na thavano Tane radta nahi aavde tane hasta nahi aavde Tane radta nahi aavde tane hasta nahi aavde Tuto matlabi bani gai bol kaya karne Have nahi aavu jaa tara barne Have nahi aavu jaa tara barne
Hati majburi tane tara ghar ni Yaad roj kari mari aakho radti Vichar aavse tane mara prem no Dodi ne aavis tuto mara gomm Mara gomm Tu mari hati ne tu mari revani Have vaat na karti tu juda thavani Pachha mali re gaya kudrat na karne Have huto aavu are tara barne Have huto aavu are tara barne Have huto aavu are tara barne Have huto aavu are tara barne Have huto aavu jaa tara barne