મારો રડતો ચહેરો જે તમે જોઈ રહ્યા છો આંખો મા મારા પાણી તમે જોઈ રહ્યા છો આ રડતો ચહેરો જે તમે જોઈ રહ્યા છો આંખો મા મારા પાણી તમે જોઈ રહ્યા છો અમે રહ્યા નથીજ ક્યાં ના એનું કારણ છે બસ એક બેવફા એનું કારણ છે બસ એક બેવફા આ રડતો ચહેરો જે તમે જોઈ રહ્યા છો આંખો મા મારી પાણી તમે જોઈ રહ્યા છો
વિશ્વાસ ઘાત મારા પ્રેમ નો કરી લૂંટી ગયા દિલ ની દોલત મારી સાચા મારા પ્રેમ નું અપમાન રે કરી હસી ને ગયા કેવા એ બે દર્દી જીવતે જીવ લાશ બની ગયા અમે અહીં તો હાલત બુરા તમે અહીં જોઈ રહ્યા છો અમે રહ્યા નથીજ ક્યાં ના એનું કારણ છે બસ એક બેવફા એનું કારણ છે બસ એક બેવફા
વફાઓ ની કોઈ મારી કદર કરી ના આંસુ આંખો મા અને દર્દ છે દિલ મા કોને જઈને હું ફરિયાદ રે કરું મળેલા દર્દો ને ગની રહીશુ મારો સમય ખરાબ તમે જોઈ રહ્યા છો મને દગો મળ્યો પ્રેમ મા જોને કેવો અમે રહ્યા નથીજ ક્યાં ના એનું કારણ છે બસ એક બેવફા આ રડતો ચેહરો જે તમે જોઈ રહ્યા છો આંખો મા મારી પાણી તમે જોઈ રહ્યા છો અમે રહ્યા નથીજ ક્યાં ના એનું કારણ છે બસ એક બેવફા એનું કારણ છે બસ એક બેવફા એનું કારણ છે બસ એક બેવફા
English version
Maro radto chahro je tame joi rahya chho Aakho ma mara pani tame joi rahya chho Aa radto chahto je tame joi rahya chho Aakho ma mara pani tame joi rahya chho Ame rahya nathij kya na Aenu karan chhe bua ek bewafa Aenu karan chhe bua ek bewafa Aa radto chahro je tame joi rahya chho Aakho ma mari pani tame joi rahya chho
Vishwas ghaat mara prem no kari Luti gaya dil ni dolat mari Sacha mara prem nu apman re kari Hshi ne gaya keva ae be dardi Jivte jiv lash bani gaya ame ahi to Halat bura tame ahi joi rahya chho Ame rahya nathij kya na Aenu karan chhe bus ek bewafa Aenu karan chhe bus ek bewafa
Wafao ni koi mari kadar kari na Aasu aakho ma ane dard chhe dil ma Kone jaine hu fariyad re karu Madela dardo ne gani rahisu Maro samay kharab tame joi rahya chho Mane dago madyo prem ma jone kevo Ame rahya nathijj kya na Aenu karan chhe bus ek bewafa Aa radto chahro je tame joi rahya chho Aakho ma mari pani tame joi rahya chho Ame rahya nathijj kya na Aenu karan chhe bus ek bewafa Aenu karan chhe bus ek bewafa Aenu karan chhe bus ek bewafa