હો ના બોલવું હોય તો ના બોલજે હો ના બોલવું હોય તો ના બોલજે ફરી વાર કોઈ દાડો ના મળજે પણ બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે મને બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે હો આંખે જોયેલું કાને સાંભળેલું ખોટું પણ હોય કોઈ નું કીધેલું આંખે જોયેલું કાને સાંભળેલું ખોટું પણ હોય કોઈ નું કીધેલું હો સામે મળો તો મોઢું હસતું રાખજો પછી ભલે દિલ માંથી કાઢી નાખજો પણ બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે અલી બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે
હો પોણીયે ના પીતી મને પૂછ્યા વગર રે તોયે કેમ પ્રેમ ભૂલી કોને ખબર રે હો ભરોહો હતો ઘણો તારા ઉપર રે જીવવા ની આદત નથી તારા વગર રે હો કેતી હોય તો છાતી ચીરી ને બતાવું તુજ છે દિલ મા કેમ તને ભુલાવુ કેતી હોય તો છાતી ચીરી બતાવું તુજ છે દિલ મા કેમ તને ભુલાવુ હો તારી કીધેલી વાત યાદ કરજે સાચા પ્રેમ ની થોડી શરમ ધરજે પણ બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે મને બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે
હો લોકો ની સવાર પડે હાથ ની હથેળી જોઈ મારો દિવસ ઉગે તારો રે ફોટો જોઈ હો રૂપાળા રૂપ મા આંખો મારી મોહી તારા મા હું દેખાઈશ લેજે દર્પણ મા જોઈ હો જે દારે હકીકત ની ખબર પડશે આંસુ લૂછનાર ના કોઈ મળશે જે દારે હકીકત ની ખબર પડશે આંસુ લૂછનાર તારા કોઈ ના મળશે હો આટલી પથ્થર દિલ કેમ તું થાય સમજવામાં જોજે મોડું ના થઇ જાય પણ બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે જીગા બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે પણ બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે મને બેવફા કેહતા પેહલા સો વાર વિચારજે
English version
Ho na bolavu hoy to na bolaje Ho na bolavu hoy to na bolaje Fari vaar koi dado na malaje Pan bewafa kehta pehla so vaar vicharje Mane bewafa kehta pehla so vaar vicharje Ho aankhe joyelu kane sambhalelu Khotu pan hoy koinu kidhelu Aankhe joyelu kane sambhalelu Khotu pan hoy koinu kidhelu Ho same malo to modhu hasatu rakhajo Pachhi bhale dil mathi kadhi nakhajo Pan bewafa kehta pehla so vaar vicharje Ali bewafa kehta pehla so vaar vicharje
Ho poniye na piti mane puchhya vagar re Toye kem prem bhuli kone khabar re Ho bharoho hato ghano tara upar re Jivava ni aadat nathi tara vagar re Ho keti hoy to chhati chiri ne batavu Tuj chhe dil ma kem tane bhulavu Keti hoy to chhati chiri batavu Tuj chhe dil ma kem tane bhulavu Ho tari kidheli vaat yaad karaje Sacha prem ni thodi sharam dharaje Pan bewafa kehta pehla so vicharje Mane bewafa kehta pehla so vaar vicharje
Ho loko ni savaar pade hath ni hatheli joi Maro divas uge taro re foto joi Ho rupala rup ma aankho mari mohi Tara ma hu dekhaish leje darpan ma joi Ho je dade hakikat ni khabar padashe Aansu luchhnar na koi malashe Je dade hakikat ni khabar padashe Aansu luchhnar tara koi na malashe Ho aatali patthar dil kem tu thay Samajvama joje modu na thai jay Pan bewafa kehta pehla so vaar vicharje Jiga ne bewafa kehta pehla so vaar vicharje Pan bewafa kehta pehla so vaar vicharje Mane bewafa kehta pehla so vaar vicharje