સ્ટાર જાય છે ત્યારે પ્યાર જાય છે સ્ટાર જાય છે ત્યારે પ્યાર જાય છે હારે ફરવા વાળા બધા યાર જાય છે જોડે ફરવા વાળા બારો બારો બાર જાય છે સમય ડીમ થાય છે ત્યારે સ્કીમ થાય છે સ્ટાર જાય છે ત્યારે પ્યાર જાય છે
મતલબ ની દુનિયા આ મતલબી પ્રીત છે જુઠા જગત ની આ જૂઠી રીત છે સ્વાર્થ ની આ દુનિયા ને સ્વાર્થ નો આ પ્રેમ છે મારી છે ને મારી રહેશે મનડા નો વેમ છે તારી પડતી ના જ્યારે અણસાર થાય છે તારી પડતી ના જ્યારે અણસાર થાય છે સ્ટારડમ જાય છે ને મેડમ જાય છે સ્ટાર જાય ત્યારે પ્યાર જાય છે
મીઠું મીઠું બોલી ને આવે તારી પાહે એજ ખોટું પછી બોલે તારી વાહે પુછી જો દિલ તારી હાલત છે કેવી નાણાં વગર ના નાથિયા જેવી જ્યારે કાળજા વીંધાય આર પાર થાય છે કાળજા વીંધાય આર પાર થાય છે પછી માલ જાય છે મોહબ્બત જાય છે સમય ડીમ થાય છે ત્યારે સ્કીમ થાય છે સમય..સમય સ્ટાર જાય છે ત્યારે પ્યાર જાય છે
English version
Star jay che tyare pyaar jay che Star jay che tyare pyaar jay che Hare farva vara badha yaar jay che Jode farva vara baaro baaro baar jay che Samay dim thay che tyare skim thay che Star jay che tyare pyaar jay che
Matlab ni duniya aa matlabi prit che Juthaa jagat ni aa juthi rit che Swarth ni aa duniya ne swarth no aa prem che Mari che ne mari rehse manda no vem che Tari padti na jyare ansaar thay che Tari padti na jyare ansaar thay che Stadam jay che ne medam jay che Star jay tyare pyaar jay che
Mithu mithu boli ne aave taari paahe Aej khotu pachhi bole tari vaahe Pucchi jo dil tari haalat che kevi Nana vagar na nathiya jevi Jyare kadja vindhaay aar paar thay che Kadja vindhaay aar paar thay che Pachhi maal jay che mohbbat jay che Samay dim thay che tyare skim thay che Samay..samay Star jay che tyare pyaar jay che