ઓ હો એ આવો આવો હે મારી માતા આવો તને હાચા હૈદયથી જો પૂજી હશે તો આજે વેળા વાળવા આવો આજે ડૉક્ટર બધા છૂટી પડ્યા અને અમે માં તૂટી પડ્યા અને હવે જો તું આબરૂ રાખે તો મારા કુળની ઈજ્જત આબરૂ બધી જાહે
એ બે હાથ જોડી માં અમે રડ્યાં હો ડૉક્ટર હવે છૂટી પડ્યા એ બે હાથ જોડી માં અમે રડ્યાં ડૉક્ટર હવે છૂટી પડ્યા અજવાળા પહેલા અંધારું થયું લીલુ રે પોદડું હુંકાવા લાગ્યું અજવાળા પહેલા અંધારું થયું લીલુ રે પોદડું હુંકાવા લાગ્યું માં આવો ગરીબની ઓતેડી હોભરી
હવે આબરૂ તારા હાથમાં છે માં કુળની લાજ રાખજો માં મારો પરિવાર તારા હાથમાં છે માં મારી લાજ રાખજો માં
એ બે હાથ જોડી માં અમે રડ્યાં ડૉક્ટર હવે છૂટી પડ્યા હે તારા ચરણોની અમે રે ધૂળ રે માફ કરજે અમારી ભૂલ રે હે તારા પગની માં અમે રે ધૂળ રે માફ કરજે અમારી ભૂલ રે હો મોઢે ચંપલ રાખી માફી રે માંગુ તારા આશિષ સિવાય કાંય ના માંગુ મોઢે ચંપલ રાખી માફી રે માંગુ તારા આશિષ સિવાય કાંય ના માંગુ હવે તુજ આધાર મારો માવડી
હવે આબરૂ તારા હાથમાં છે માં કુળની લાજ રાખજો માં મારો પરિવાર તારા હાથમાં છે માં મારી લાજ રાખજો માં
એ બે હાથ જોડી માં અમે રડ્યાં ડૉક્ટર હવે છૂટી પડ્યા હો દોન દાતારી માં બાકી નથી રાખ્યું તોયે માં દાડા આવા કેમ રે ભાળું હો દોન દાતારી માં બાકી નથી રાખ્યું તોયે માં દાડા આવા કેમ રે ભાળું હવેના લ્યો માં અમારા પારખા તમારા બાલુડા અમે નથી પારકા હવેના લ્યો માં અમારા પારખા તમારા બાલુડા અમે નથી પારકા હવે મીઠુંડી નજર રાખો માં
હવે આબરૂ તારા હાથમાં છે માં કુળની લાજ રાખજો માં મારો પરિવાર તારા હાથમાં છે માં મારી લાજ રાખજો માં હવે આબરૂ તારા હાથમાં છે માં કુળની લાજ રાખજો માં મારો પરિવાર તારા હાથમાં છે માં મારી લાજ રાખજો માં.
English version
Ao ho ae avo aavo He mari mata aavo Tane jo hacha haidaythi puji hashe To aaje veda vadava aavo Aaje doctor badha chhuti padya Ane ame ma tuti padya Ane have jo tu abaru rakhe to Mara kulni izzat aabaru badhi jahe
Ae be hath jodi maa ame radya Ho doctor have chhuti padya Ae be hath jodi maa ame radya Doctor have chhuti padya Ajvala pahela andharu thayu Lilu re podadu hukava lagyu Ajvala pahela andharu thayu Lilu re podadu hukava lagyu Maa aavo garibni otedi hobhari
Have aabaru tara hathma chhe maa Kulni laj rakhajo maa Maro parivar tara hathma chhe maa Mari laj rakhajo maa
Ae be hath jodi maa ame radya Doctor have chhuti padya He tara charnoni ame re dhud re Maf karje amari bhul re He tara pagni ame re dhud re Maf karje amari bhul re He modhe champal rakhi mafi re mangu Tara ashish sivay kai na mangu Ho modhe champal rakhi mafi re mangu Tara ashish sivay kai na mangu Have tuj adhar maro mavadi
Have abaru tara hathma chhe maa Kulni laj rakhajo maa Maro parivar tara hathma chhe maa Mari laj rakhajo maa
Ae be hath jodi maa ame radya Doctor have chhuti padya Ho don datari maa baki nathi rakhyu Toye maa dada aava kem re bhadu Ho don datari maa baki nathi rakhyu Toye maa dada ava kem re bhadu Havena lyo ma amara parkha Tamara baluda ame nathi parka Havena lyo ma amara parkha Tamara baluda ame nathi parka Have mithudi najaru rakho maa
Have aabaru tara hathma chhe maa Kulni laj rakhajo maa Maro parivar tara hathma chhe maa Mari laj rakhajo maa Have aabaru tara hathma chhe maa Kulni laj rakjo maa Maro parivar tara hathma chhe maa Mari laj rakhajo maa