આવી રુડી આંબલીયા ની ડાર હીંચકો રે બાંધ્યો હીર નો રે મારા રાજ હીંચકો રે બાંધ્યો હીર નો રે મારા રાજ
હે….દાદા તમારે દાદા તમારે દેવું હોય તે દેજો છેટા ની વાટે મારે હાલવુ રે હે મારા રાજ છેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજ
હે…દાદા એ દીધા દાદા એ દીધા કાળજડાના દાન દીકરી ને સાસરે વળાવિયા રે મારા રાજ મારા રાજ
હે…મામા તમારે મામા તમારે દેવું હો તે દેજો છેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજ છેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજ
હે…મામા એ દીધા મામા એ દીધા મોશાળ ના દાન દીકરી ને સાસરે વળાવિયા રે હે મારા રાજ દીકરી ને સાસરે વળાવિયા રે મારા રાજ
પ્રીતમજી આણા મોકલે
હે…બાપા તમારે બાપા તમારે દેવું હોય તે દેજો છેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજ છેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજ
હે…બાપા એ દીધા બાપા એ દીધા વેલણિયું ના દાન દીકરી ને સાસરે વળાવિયા રે હે મારા રાજ દીકરી ને સાસરે વળાવિયા રે મારા રાજ દીકરી ને સાસરે વળાવિયા રે મારા રાજ દીકરી ને સાસરે વળાવિયા રે મારા રાજ દીકરી ને સાસરે વળાવિયા રે મારા રાજ દીકરી ને સાસરે વરાવી
English version
Aavi rudi aabaliya ni daar Hichako re bandhyo heer no re mara raaj Hichako re bandhyo heer no re mara raaj
He…dada tamare Dada tamare devu hoy te dejo Chheta ni vate mare haalvu re he mara raaj Chheta ni vate mare haalvu re mara raaj
He…dada ae didha Dada ae didha kadaj dana daan Dikari ne sasre varaviya re mara raaj Mara raaj
He…mama tamare Mama tamare devu hoy te dejo Chheta ni vate mare haalvu re mara raaj Chheta ni vate mare haalvu re mara raaj
He..mama ae didha Mama ae didha moshal na daan Dikri ne sasre varaviya re he mara raaj Dikri ne sasre varaviya re mara raaj
Pritamji aana mokle
He…bapa tamare Bapa tamare devu hoy te dejo Chheta ni vate mare haalvu re mara raaj Chheta ni vate mare haalvu re mara raaj
He…bapa ae didha Bapa ae didha velaniyu na daan Dikari ne sasre varaviya re he mara raaj Dikari ne sasre varaviya re mara raaj Dikari ne sasre varaviya re mara raaj Dikari ne sasre varaviya re mara raaj Dikari ne sasre varaviya re mara raaj Dikari ne sasre varaviya re mara raaj Dikari ne sasre varavi