તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો હો તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો હો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો હો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો શું હતી ભૂલ મારી તેતો સાથ છોડીયો શું હતી ભૂલ મારી તેતો સાથ છોડીયો તને પ્રેમ કરવા વાળો યાદ બની ગ્યો તને પ્રેમ કરવા વાળો યાદ બની ગ્યો
હો કેહવા ના રહી કઈ જોયું વળી પાછું નઈ કેવી મજબૂરી થઇ મારુ તે વિચાર્યું નઈ કેહવા ના રહી કઈ જોયું વળી પાછું નઈ કેવી મજબૂરી થઇ મારુ તે વિચાર્યું નઈ
તારા લીધે મારા પ્રેમ નો તમાશો બની ગ્યો તારા લીધે મારા પ્રેમ નો તમાશો બની ગ્યો હો તારું વિચારવા વાળો રોતો રહી ગયો તારું વિચારવા વાળો રોતો રહી ગયો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
હો પેહલો ને આખરી પ્યાર મારો તું હતી વારે તહેવારે મારા સાથે તુંતો રેહતી હાથ ની હથેળી પર મેતો તને રાખી તોયે મારા પ્રેમ ની લાજ તે ના રાખી
તારા લીધે મારો એકદમ શ્વાસ છૂટી ગ્યો તારા લીધે મારો એકદમ શ્વાસ છૂટી ગ્યો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો તને પ્રેમ કરવા વાળો રોતો રહી ગયો
હો તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો હો તને પ્રેમ કરવા વાળો રોતો રહી ગયો
હો કેવી કરી તે મારી પ્રેમ મા પરીક્ષા નતી મને તારા થી આવી કોઈ આશા હો એક પણ મારી તેતો વાત ના જાણી ભૂલી મારો પ્યાર તુંતો થઇ ગઈ અજાણી
કર્યો દિલ થી તે બાકાત નિરાધાર બની ગ્યો કર્યો દિલ થી તે બાકાત નિરાધાર બની ગ્યો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો જાનુ તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો તારા પ્રેમ નો સમય હતો એતો પૂરો થ્યો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો હો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો હો તને યાદ કરવા વાળો યાદ બની ગ્યો
English version
Tara prem no samay hato aeto puro thyo Ho tara prem no samay hato aeto puro thyo Tara prem no samay hato aeto puro thyo Ho tane yaad karva vado yaad bani gyo Ho tane yaad karva vado yaad bani gyo Shu hati bhul mari teto sath chhodiyo Shu hati bhul mari teto sath chhodiyo Tane yaad karva vado yaad bani gyo Tane yaad karva vado yaad bani gyo
Ho kehva na rahi kai joyu vari pachu nai Kevi majburi thai maru te vicharu nai Kehva na rahi kai joyu vari pachu nai Kevi majburi thai maru te vicharu nai
Tara lidhe mara prem no tamasho bani gyo Tara lidhe mara prem no tamasho bani gyo Ho taru vicharva varo roto rahi gayo Taru vicharva varo roto rahi gayo Tane yaad karva vado yaad bani gyo
Ho pehlo ne aakhri pyaar maro tu hati Vare tehvare mara sathe tuto rehti Hath ni hatheri par meto tane rakhi Toye mara prem ni laaj te na rakhi
Ho tara prem no samay hato aeto puro thyo Tara prem no samay hato aeto puro thyo Tane yaad karva varo yaad bani gyo Tane yaad karva varo yaad bani gyo Ho tane prem karva varo roto rahi gayo
Ho kevi kari te mari prem ma parixa Nati mane tara thi aavi koi aasha Ho ek pan mari teto vaat na jani Bhuli maro pyaar tuto thai gai ajani
Karyo dil thi te bakat niradhar bai gyo Karyo dil thi te bakat niradhar bai gyo Tane yaad karva vado yaad bani gyo janu Tane yaad karva vado yaad bani gyo
Tara prem no samay hato aeto puro thyo Tara prem no samay hato aeto puro thyo Tane yaad karva vado yaad bani gyo Tane yaad karva vado yaad bani gyo Ho tane yaad karva vado yaad bani gyo Ho tane yaad karva vado yaad bani gyo