હો તારી જાન આવી મારી જાન લઇ ગઈ હો તારી જાન આવી મારી જાન લઇ ગઈ તારી જાન આવી મારી જાન લઇ ગઈ બસ મારી યાદો માં તુંતો રહી ગઈ હો તારી જાન આવી મારી જાન લઇ ગઈ તારી જાન આવી મારી જાન લઇ ગઈ કયા રે પાપો ની મને સજા રે મળી
હો કહાની અધૂરી રહી રાત મારી રઢી રહી ભૂલ શું મારી થઇ કેમ તું બીજા ની થઇ પ્રેમ ની કેવી આ સજા હો તારી જાન આવી મારી જાન લઇ ગઈ તારી જાન આવી મારી જાન લઇ ગઈ બસ મારી યાદો માં તુંતો રહી ગઈ હો બસ મારી યાદો માં તુંતો રહી ગઈ
હો મળી જુદાઈ એ કિસ્મત ની વાત દૂર થયા ભલે તમે રેહશો દિલ ની પાસ હો દિલ માં તમે રેહશો બની મીઠી યાદ સમળે મળજો આવી રાહ જોશે રાત હો યાદ સાથે આવે તું મને ના રડાવ તું રાહ તારી જોવું યાદ માં રોવું પ્રેમ ની આ કેવી સજા હો તારી જાન આવી મારી જાન લઇ ગઈ તારી જાન આવી મારી જાન લઇ ગઈ ઓ રે ભગવાન મારી ભૂલ શું થઇ હો રૂઢિયા ના રામ મારી ભૂલ શું થઇ
હો જોવા તમને વાલી આંખો મારી તરસે વાતો મુલાકાતો જૂની દિલ ના ભૂલશે હો પ્રેમ તને મારા જેવો કોન રે કરશે મારા ગયા પછી કોન તારા પર મરશે હો યાદ સાથે આવે તું મને ના રડાવ તું રાહ તારી જોવું મને ના રડાવ તું પ્રેમ ની કેવી આ સજા હો તારી જાન આવી મારી જાન લઇ ગઈ તારી જાન આવી મારી જાન લઇ ગઈ ઓ રે ભગવાન મારી ભૂલ શું થઇ હો રૂઢિયા ના રામ મારી ભૂલ શું થઇ ઓ રે ભગવાન મારી ભૂલ શું થઇ કયા રે પાપો ની મને સજા….રે મળી
English version
Ho tari jaan aavi mari jaan lai gai Ho tari jaan aavi mari jaan lai gai Tari jaan aavi mari jaan lai gai Bus mari yado ma tuto rahi gai Ho tari jaan aavi mari jaan lai gai Tari jaan aavi mari jaan lai gai Kaya re papo ni mane saja re mali
Ho kahani adhuri rahi raat mari radhi rahi Bhul shu mari thai kem tu bija ni thai Prem ni kevi aa saja Ho tari jaan aavi mari jaan lai gai Tari jaan aavi mari jaan lai gai Bus mari yado ma tuto rahi gai Ho bus mari yado ma tuto rahi gai
Ho madi judai ae kismat ni vaat Dur thaya bhale tame rehso dil ni paas Ho dil ma tame rehso bani mithi yaad Samde madjo aavi raah jose raat Ho yaad sathe aave tu mane na radav tu Raah tari jovu yaad ma rovu Prem ni aa kevi saja Ho tari jaan aavi mari jaan lai gai Tari jaan aavi mari jaan lai gai O re bhagwan mari bhul shu thai Ho rudhiya na ram mari bhul shu thai
Ho jova tamne vali aankho mari tarse Vato mulakato juni dil na bhulshe Ho prem tane mara jevo kon re karshe Mara gaya pachi kon tara par marse Ho yaad sathe aave tu mane na radav tu Raah tari jovu mane na radav tu Prem ni kevi aa saja Ho tari jaan aavi mari jaan lai gai Tari jaan aavi mari jaan lai gai O re bhagwan mari bhul shu thai Ho rudhiya na ram mari bhul shu thai O re bhagwan mari bhul shu thai Kaya re papo ni mane saja…re madi