આયો રે એ તો આયો રે માટેલો પતંગ થઈને આયો રે પાયો રે મેતો પાયો રે નજરું ના માંજા ને ઘેરો પાયો રે
પ્રેમ પવનીયો જોર શોર થી હો હો હો પ્રેમ પવનીયો જોર શોર થી અરે પ્રેમ પવનીયો જોર શોર થી વાયો રે આજે પેંચ લડાવી પેંચ લડાવી પેંચ લડાવી દઉં દિલ ની બાજી આજે જીતી જઉને કા તો હારી જઉ
કે આજે પેંચ લડાવી પેંચ લડાવી પેંચ લડાવી દઉં દિલ ની બાજી આજે જીતી જઉને કા તો હારી જઉ
ખેંચું રે હા ખેંચું રે તું જો થોડી ઢીલ દે તો ખેંચું રે હા વહેચું રે હા વહેચું રે તું જો લેતો સપના અમારા વહેચું રે અરે હૈયે નાનું વ્હાલ નું એવું અરે હૈયે નાનું વ્હાલ નું એવું હો હૈયે નાનું વ્હાલ નું એવું લાયો રે
આજે પેંચ લડાવી પેંચ લડાવી પેંચ લડાવી દઉં દિલ ની બાજી આજે જીતી જઉને કા તો હારી જઉ કે આજે પેંચ લડાવી પેંચ લડાવી પેંચ લડાવી દઉં દિલ ની બાજી આજે જીતી જઉને કા તો હારી જઉ
જામ્યો એવો જંગ ભાઈ જામ્યો એવો રંગ જોઈ થાતા દંગ જોને લોકો રે રંગીલો ઉમંગ મન તો મોજીલો પતંગ ઉડવા દો ને આજે ના કોઈ રોકો રે
જામ્યો એવો જંગ ભાઈ જામ્યો એવો રંગ જોઈ થાતા દંગ જોને લોકો રે રંગીલો ઉમંગ મન તો મોજીલો પતંગ ઉડવા દો ને આજે ના કોઈ રોકો રે.
English version
Aayo re e to aayo re Matelo patang thaine aayo re Paayo re meto paayo re Najru na manja ne ghero paayo re
Prem pavaniyo jor shor thi Ho ho ho prem pavaniyo jor shor thi Are prem pavaniyo jor shor thi vaayo re Aje pench ladavi pench ladavi pench ladavi dau Dil ni baji aje jiti jaune Kaa to hari jau
Ke aje pench ladavi pench ladavi pench ladavi dau Dil ni baji aje jiti jaune Kaa to hari jau
Khenchu re ha khenchu re Tu jo thodi dheel de to khenchu re Haan vehchu re haan vehchu re Tu jo leto sapna amara vehchu re Are haiye naanu vhaal nu evu Are haiye naanu vhaal nu evu Ho haiye naanu vhaal nu evu laayo re
Aje pench ladavi pench ladavi pench ladavi dau Dil ni baji aje jiti jaune Kaa to hari jau Ke aje pench ladavi pench ladavi pench ladavi dau Dil ni baji aje jiti jaune Kaa to hari jau
Jamyo evo jung Bhai jaamyo evo rang Joi thata dang jone loko re Rangilo umang Mann to mojilo patang Udva do ne aaje na koi roko re
Jamyo evo jung Bhai jaamyo evo rang Joi thata dang jone loko re Rangilo umang Mann to mojilo patang Udva do ne aaje na koi roko re.