હો યાદ તારી આવી યાદ તારી આવી મારી આંખો મિજાની મુશ્કિલ માં જોને જિંદગી મુકાણી દર્દ આપી ગઈ દિલ ને તું રાણી
હો યાદ તારી આવી મારી આંખો મિજાની મુશ્કિલ માં જોને જિંદગી મુકાણી દર્દ આપી ગઈ દિલ ને તું રાણી
હો આદત પડી દિલને દર્દ સહેવાની હો આદત પડી દિલને દર્દ સહેવાની કોને કરું હું ફરિયાદ દિલ ની બેવફા ને ના શક્યો જાણી
હો યાદ તારી આવી મારી આંખો મિજાની મુશ્કિલ માં જોને જિંદગી મુકાણી દર્દ આપી ગઈ દિલ ને તું રાણી હો દર્દ આપી ગઈ દિલ ને તું રાણી
હો માસુમ ચહેરો તું દિલ ની દગારી બેવફા બની જિંદગી બગાડી હો રાખ્યો ભરોસો મેં તારા પર રાણી દિલ દુભાવી મારુ બની તું અજાણી
હો ભૂલી ગયા તમે મને પલ વાર માં હો ભૂલી ગયા તમે મને પલ વાર માં ખોટ શું હતી જોને મારા રે પ્રેમ માં બેવફા તને ના શક્યો જાણી
હો યાદ તારી આવી મારી આંખો મિજાની મુશ્કિલ માં જોને જિંદગી મુકાણી દર્દ આપી ગઈ દિલ ને તું રાણી હો દર્દ આપી ગઈ દિલ ને તું રાણી
હો કદમ જાતે રાખ્યા મેં દિલ દીધું બિસાવી તોડી મારા સપના તે જિંદગી સજાવી હો સાચા રે પ્રેમ ને તું ના શકી જાણી અધૂરી રાખી મારા પ્રેમ ની કહાની આદત પડી દિલ ને દર્દ સહેવાની હો આદત પડી દિલ ને દર્દ સહેવાની કોને કરું હું ફરિયાદ દિલ ની બેવફા ને ના શક્યો જાણી
હો યાદ તારી આવી મારી આંખો મિજાની મુશ્કિલ માં જોને જિંદગી મુકાણી દર્દ આપી ગઈ દિલ ને તું રાણી હો દર્દ આપી ગઈ દિલ ને તું રાણી હો દર્દ આપી ગઈ દિલ ને તું રાણી
English version
Ho yaad tari aavi Yaad tari aavi mari aakho bhijani Muskilma jone jindagi mukani Dard aapi gai dil ne tu rani
Ho yaad tari aavi mari aakho bhijani Muskilma jone jindagi mukani Dard aapi gai dil ne tu rani
Ho aadat padi dilne dard sahevani Ho aadat padi dilne dard sahevani Kone karu hu fariyad dil ni Bewafa ne na sakyo jani
Ho yaad tari aavi mari aakho bhijani Muskilma jone jindagi mukani Dard aapi gai dil ne tu rani Ho dard aapi gai dil ne tu rani
Ho masum chahero tu dil ni dagari Bewafa bani jindagi bagadi Ho rakhyo bharoso me tara par rani Dil dubhavi maru bani tu ajani
Ho bhuli gaya tame mane pal vaar ma Ho bhuli gaya tame mane pal vaar ma Khot shu hati jone mara re prem ma Bewafa tane na sakyo jani
Ho yaad tari aavi mari aakho bhijani Muskil ma jone jindagi mukani Dard aapi gai dil ne tu rani Ho dard aapi gai dil ne tu rani
Ho kadam jate rakhya me dil didhu bisavi Todi mara sapna te jindagi sajavi Ho sacha re prem ne tu na saki jani Adhuri rakhi mara prem ni kahani Aadat padi dil ne dard sahevani Ho aadat padi dil ne dard sahevani Kone karu hu fariyad dil ni Bewafa ne na sakyo jani
Ho yaad tari aavi mari aakho bhijani Muskil ma jone jindagi mukani Dard aapi gai dil ne tu rani Ho dard aapi gai dil ne tu rani Ho dard aapi gai dil ne tu rani