હે લવ કર્યો મારી જોડે લગન કર્યા બીજા જોડે આવું ચમ પોહાય રે જાનુડી મારી લવ કર્યો મારી જોડે લગન કર્યા બીજા જોડે આવું નહિ પોહાય રે જાનુડી મારી હે તારું તે કરી લીધું મારો ના વિચાર કર્યો રસ્તે રજળ તો જાનુ મને તે એકલો મેલ્યો
હે દિલ તોડી થઇ તું રાજી હમજે મને મૂળા ભાજી આવું નહિ પોહાય રે જાનુડી મારી લવ કર્યો મારી જોડે લગન કર્યા બીજા જોડે આવું ચમ પોહાય રે જાનુડી મારી આવું ચમ પોહાય રે જાનુડી મારી
એ તારા જેવી ચોય ના ભારી દિલ ની નેકરી તું દગારી આવું નહિ વેઠાય રે જાનુડી મારી લવ કર્યો મારી જોડે લગન કર્યા બીજા જોડે આવું ચમ પોહાય રે જાનુડી મારી આવું ચમ પોહાય રે જાનુડી મારી
હા જા બેવફા મારી નજરે ના આવતી આજ પછી મને તારું મોઢું ના બતાવતી હો જા બેવફા મારી નજરે ના આવતી આજ પછી મને મોઢું ના બતાવતી
ક્યાં ચોઘડિયે મને મળી જિંદગી કરી ધૂર ધાણી ચમ નું સહન થાય રે જાનુડી મારી લવ કર્યો મારી જોડે લગન કર્યા બીજા જોડે આવું ચમ પોહાય રે જાનુડી મારી આવું ચમ પોહાય રે જાનુડી મારી
હા કુદરત માથે રાખી એના થી ડર તું ઢોકની માં પોની લઇ કવસુ ડૂબી મર તું હો કુદરત માથે રાખી એના થી ડર તું ઢોકની માં પોની લઇ કવસુ ડૂબી મર તું
હે લાજ શરમ નેવે મૂકી રૂપિયો ની તું હતી ભૂખી આવું ચમ પોહાય રે જાનુડી મારી લવ કર્યો મારી જોડે લગન કર્યા બીજા જોડે આવું નહિ પોહાય રે જાનુડી મારી લવ કર્યો મારી જોડે લગન કર્યા બીજા જોડે આવું ચમ પોહાય રે જાનુડી મારી આવું ચમ પોહાય રે જાનુડી મારી
English version
He love karyo mari jode Lagan karya jiba jode Aavu cham pohar re janudi mari Love karyo mari jode Lagan karya jiba jode Aavu nahi pohay re janudi mari He taru te kari lidhu maro na vichar karyo Raste rajad to janu mane te eklo melyo
He dil todi thai tu raji Hamje mane mura bhaji Aavu nahi pohay re janudi mari Love karyo mari jode Lagan karya bija jode Aavu cham pohay re janudi mari Aavu cham pohay re janudi mari
Ho teto mane avra ravade chadayo Dil todi ne mane darudiyo banayo Ha teto mane avra pate chadayo Dil todi ne mane darudiyo banayo
Ae tara jevi choy na bhari Dil ni nekri tu dagari Aavu nahi vethay re janudi mari Love karyo mari jode Lagan karya bija jode Aavu cham pohare janudi mari Aavu cham pohare janudi mari
Ha jaa bewafa mari najre na aavti Aaj pachi mane taru modhu na batavti Ho jaa bewafa mari najre na aavti Aaj pachi mane modhu na batavti
Kya choghadiye mane mali Jindagi kari dhoor dhani Cham nu sahan thay re janudi mari Love karyo mari jode Lagan karya bija jode Aavu cham pohay re janudi mari Aavu cham pohay re janudi mari
Ha kudrat mathe rakhi aena thi dar tu Dhokni ma poni lai kavsu dubi mar tu Ho kudrat mathe rakhi aena thi dar tu Dhokni ma poni lai kavsu dubi mar tu
He laaj saram neve muki Rupiya ni tu hati bhukhi Aavu cham pohay re janudi mari Love karyo mari jode Lagan karya bija jode Aavu nahi pohay re janudi mari Love karyo mari jode Lagan karya bija jode Aavu cham pohay re janudi mari Aavu cham pohay re janudi mari