હો ભરોસો તોડી મારો વિશ્વાસ ઘાત કર્યો મારા જીવતર નો તે જરાયે વિચાર ના કર્યો હો શું હતો વાંક મારો શું હતો ગુનો મારો કયા કારણિયે તે છોડ્યો સાથ મારો હો હાલ કર્યા જેવા મારા, થાશે એક દિન એવા તારા હો હાલ કર્યા જેવા મારા, થાશે એક દિન એવા તારા
હો મતલબનો પ્યાર હતો તારો એનો બની હું શિકાર હો કેવા લખાયા લેખ મારા બેવફા મળ્યો યાર બેવફા મળ્યો યાર
હો ચારે કોર નજર કરીશ નહિ મળે કોઈ તારું જેને તું મારો કહીશ એ નહિ રહે તારું હો તારી બેવફાઈ નો બદલો મળશે તને તેદી હરખ ના આસું આવશે આંખે મને
હો હાય લાગશે એવી મારી જિંદગી નઈ રે ક્યાં ની તારી હાય લાગશે એવી મારી જિંદગી નઈ રે ક્યાં ની તારી
Matlabno pyar hato taro Ho matlabno pyar hato taro Matlabno pyar hato taro Aeno bani hu sikar
Ho keva lakhaya lekh mara Ho keva naseeb hata mara Bewafa malyo yaar
Ho jutho nikadyo tu thai ne maro Jutho hato taro pyar Jutho nikadyo tu thai ne maro Jutho hato taro pyar
Ho matlabno pyar malyo taro Aeno bani hu shikar Ho keva lakhaya lekh mara Bewafa malyo yaar Bewafa malyo yaar
Ho bharoso todi maro vishwas ghat karyo Mara jivtar no te jaraye vichar na karyo Ho shu hato vank maro shu hato guno maro Kaya karaniye te chhodyo sath maro Ho haal karya jeva mara, thase ek din aeva tara Ho haal karya jeva mara, thase ek din aeva tara
Ho matlabno pyar hato taro Aeno bani hu shikar Ho keva lakhaya lekh mara Bewafa malyo yaar Bewafa malyo yaar
Ho chare kor najar karis nahi male koi taru Jene tu maro kahis ae nahi rahe taru Ho tari bewafai no badlo malse tane Tedi harakh na aasu aavse aakhe mane
Ho haay lagse aevi mari Jindagi nai re kya ni tari Haay lagse aevi mari Jindagi nai re kya ni tari
Ho matlab no pyar hato taro Aeno bani hu shikar Ho keva lakhya lekh mara Bewafa malyo yaar Bewafa malyo yaar Bewafa malyo yaar Bewafa malyo yaar