હો વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ હો વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ દિલ તૂટ્યા ને કોને બતાવીયે હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે હો દર્દ હજારો દિલ માં અમારા હસતા જોવા સદા મુખ તમારા દર્દ હજારો દિલ માં અમારા હસતા જોવા સદા મુખ તમારા ના સમજે તો કેમ રે સમજાવીએ ના સમજે તો કેમ રે સમજાવીએ હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે
હો ખુશીયો ખોબલો ભરી મળી ને આંસુ મળ્યા આખો દરિયો ભરીને હો ગયા તે ગયા તમે મુજ થી રૂઠીને આવ્યા નહિ પાછા વળી ને હો યાદ કરી અમે રાતો વીતાવીયે યાદ કરી અમે રાતો વીતાવીયે દિલ તૂટ્યા ને કોને બતાવીયે હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે
હાથ પર લખેલા નામ તમારા ભૂંસાઈ ગયા બધા સપના અમારા હો યાદ છે દિવસો જે સાથે વિતાવ્યા સાત જન્મો ના સાથ કેમ ના નિભાવ્યા કરી નફરત ના દિલ ને દુભાવીએ કરી નફરત ના દિલ ને દુભાવીએ દિલ તૂટ્યા ને કોને બતાવીયે
હો વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ વાલમ રુઠ્યાં ને કેમ રે મનાવીએ દિલ તૂટ્યા ને કોને બતાવીયે હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે હો દિલ તૂટ્યા ને કોને બતાવીયે
English version
Ho vhalam ruthya ne kem re manaviye
Ho vhalam ruthya ne kem re manaviye Vhalam ruthya ne kem re manaviye Dil tutya ne kone bataviye Ho dil tutya ne kone bataviye
Ho dard hazaaro dil ma amara Hasta jova sada mukh tamara Dard hazaaro dil ma amara Hasta jova sada mukh tamara Na samje to kem re samjaviye Na samje to kem re samjaviye Dil tutya ne kone bataviye Ho dil tutya ne kone bataviye
Ho khushiyo khoblo bhari madi ne Aansu madya aakho dariyo bhari ne
Ho gaya te gaya tame mujh thi roothi ne Aavya nahi tame pachha vadi ne Ho yaad karine ame raato vitaviye Yaad karine ame raato vitaviye Dil tutya ne kone bataviye Ho dil tutya ne kone bataviye
Ho hath par lakhela naam tamara Bhusaai gaya badha sapna amara
Ho yaad chhe divaso je saathe vitavya Saat janmo na saath kem na nibhavya Ho kari kari nafrat na dil ne dubhaviye Kari kari nafrat na dil ne dubhaviye Dil tutya ne kone bataviye Ho dil tutya ne kone bataviye
Ho vhalam ruthya ne kem re manaviye Vhalam ruthya ne kem re manaviye Dil tutya ne kone bataviye Ho dil tutya ne kone bataviye Ho dil tutya ne kone bataviye.