હો જિંદગી જીવવા માટે પ્રેમ જરૂરી છે પ્રેમ કરવા માટે હાચુ દિલ જરૂરી છે અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય પ્રેમીઓનો પ્રેમ એક યાદ બની જાય
અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય પ્રેમીઓનો પ્રેમ એક યાદ બની જાય પ્રેમીઓનો પ્રેમ એક યાદ બની જાય
હો પ્રેમ સબંધ એક એવો છે આંધળો જેમાં ભર્યા છે દિલ ની લાગણી ના વાદળો હો પ્રેમ સબંધ એક એવો છે આંધળો જેમાં ભર્યા છે દિલ ની લાગણી ના વાદળો
એતો વરસી જયારે જાય મોસમ દીવાની થઇ જાય વરસી જયારે જાય મોસમ દીવાની થઇ જાય ખુશીયો નો ખજાનો હાચો પ્રેમ કહેવાય હો જિંદગી જીવવા માટે પ્રેમ જરૂરી છે પ્રેમ કરવા માટે હાચુ દિલ જરૂરી છે
હો નજરો થી શરૂ થાય દિલ મા એ ઉતરે ધડકન થઇ રોજ દિલ માં એ ધડક્યાં કરે હો નજરો થી શરૂ થાય દિલ મા એ ઉતરે ધડકન થઇ રોજ દિલ માં ધડક્યાં કરે
એતો શ્વાસ માં સમાય પ્રેમ પ્રાણ બની જાય શ્વાસ માં સમાય પ્રેમ પ્રાણ બની જાય પ્રેમ વિના એક પલ રહ્યું ના રહેવાય હો જિંદગી જીવવા માટે પ્રેમ જરૂરી છે પ્રેમ કરવા માટે હાચુ દિલ જરૂરી છે
અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય અફસોસ રહી જાય જેને પ્રેમ નહિ થાય પ્રેમીઓનો પ્રેમ એક યાદ બની જાય પ્રેમીઓનો પ્રેમ એક યાદ બની જાય હો પ્રેમીઓનો પ્રેમ એક યાદ નહિ જાય
English version
Ho jindagi jivva mate prem jaruri chhe Prem karva mate hachu dil jaruri chhe Afshos rahi jaay jene prem nahi thay Afshos rahi jaay jene prem nahi thay Premiono prem ek yaad bani jaay
Afshos rahi jaay jene prem nahi thay Afshos rahi jaay jene prem nahi thay Premiono prem ek yaad bani jaay Premiono prem ek yaad bani jaay
Ho prem sabandh ek aevo chhe andhro Jema bharya chhe dil ni lagni na vadaro Ho prem sabandh ek aevo chhe andhro Jema bharya chhe dil ni lagni na vadaro
Ho najro thi saru thay dil ma ae utare Dhadkan thai roj dil ma ae dhadkya kare Ho najro thi saru thay dil ma ae utare Dhadkan thai roj dil ma dhadkya kare
Aeto swas ma samay prem pran bani jaay Swas ma samay prem pran bani jaay Prem vina ek pal rahyu na rahvay Ho jindagi jivava mate prem jaruri chhe Prem karva mate hachu dil jaruri chhe
Afshos rahi jaay jene prem nahi thay Afshos rahi jaay jene prem nahi thay Premiono prem ek yaad bani jaay Premiono prem ek yaad bani jaay Ho premiono prem ek yaad bani jaay