એક સપનું સમજી ને મને ભૂલી રે ગયા હો હો એક સપનું સમજી ને મને ભૂલી રે ગયા મળ્યો બીજા નો સાથ તમે છોડી રે ગયા વાંક ગુનો મારો તમે કેવાના રહ્યા દુનિયા ની સામે અમે બદનામ થયા તોયે દિલ થી મારા તમે ના ગયા હો તોયે દિલ થી મારા તમે ના ગયા એક સપનું સમજી ને મને ભૂલી રે ગયા મળ્યો બીજા નો સાથ તમે છોડી રે ગયા
હો નોના નોન પણ ની પ્રીત હતી આપણી હું તારો તું મારી હતી હો સાથે જીવવાની કસમો તે આપી એને તે પુરી ના કરી હો જોણે વિધાતા એ કેવી મારી કસોટી કરી મારી વફા ને નફરત માં લખી રે દીધી ભૂલ ચૂક મારી આજ કેવાના રયા હસતા મુખે જોને ચાલ્યા એ ગયા તોયે દિલ થી મારા તમે ના ગયા હો તોયે દિલ થી મારા તમે ના ગયા
હો યાદત બની ગઈ છે તુજ એક મારી તારા વિના કેમ હું રહું હો છોડી ને જ્યાર થી મને તું ગઈ છે જુરી જુરી રોજ હું મરું મારા દિલ માં યાદો કેવી છોડી રે ગયા તારી જુદાઈ ના ગમ હવે સહેવા ના રહ્યા યાદો માં તારી હવે રોવા ના રહ્યા પોતાના ગણી તમે પારકા કર્યા તોયે દિલ થી મારા તમે ના ગયા હો જાનુ દિલ થી મારા તમે ના ગયા હો તોયે દિલ થી મારા તમે ના ગયા હો જાનુ દિલ થી મારા તમે ના ગયા હો તોયે દિલ થી મારા તમે ના ગયા
English version
Ek sapnu samji ne mane bhuli re gaya Ho ho ek sapnu samji ne mane bhuli re gaya Malyo bija no sath tame chhodi re gaya Vank guno maro tame kevana rahya Duniya ni same ame badnam thaya Toye dil thi mara tame na gaya Ho toye dil thi mara tame na gaya Ek sapnu samji ne mane bhuli re gaya Malyo bija no sath tame chhodi re gaya
Ho nona non pan ni prit hati aapni Hu taro tu mari hati Ho sathe jivvani kasmo te aapi Aene te puri na kari Ho jone vidhata ae kevi mari kasoti kari Mari wafa ne nafarat ma lakhi re didhi Bhul chuk mari aaj kevana raya Hasta mukhe jone chalya ae gaya Toye dil thi mara tame na gaya Ho toye dil thi mara tame na gaya
Ho yadat bani gai chhe tuj ek mari Tara vina kem hu rahu Ho chhodi ne jyar thi mane tu gai chhe Juri juri roj hu maru Mara dil ma yado kevi chhodi re gaya Tari judai na gam have saheva na rahya Yado ma tari have rova na rahya Potana gani tame parka karya Toye dil thi mara tane na gaya Ho janu dil thi mara tame na gaya Ho toye dil thi mara tame na gaya Ho janu dil thi mara tame na gaya Ho toye dil thi mara tame na gaya