Home » Ram Rakhe Tem Rahiye Lyrics | Niranjan Pandya

Ram Rakhe Tem Rahiye Lyrics | Niranjan Pandya

રામ રાખે તેમ રહીયે, ઓધવજી
રામ રાખે તેમ રહીયે
રામ રાખે તેમ રહીયે, ઓધવજી
રામ રાખે તેમ રહીયે

કોઇ દિન રહેવા મહેલ બગીચા
કોઇ દિન જંગલ રહીએ, ઓધવજી
રામ રાખે તેમ રહીયે
રામ રાખે તેમ રહીયે, ઓધવજી
રામ રાખે તેમ રહીયે

કોઇ દિન પહેરવા હિર ને ચીર તો
કોઇ દિન ફાટ્યા પેરી રહીએ, ઓધવજી
રામ રાખે તેમ રહીયે
રામ રાખે તેમ રહીયે, ઓધવજી
રામ રાખે તેમ રહીયે

કોઇ દિન જમવા મેવાને મીઠાઈ
કોઇ દિન ભુખ્યાં રહીએ, ઓધવજી
રામ રાખે તેમ રહીયે
રામ રાખે તેમ રહીયે, ઓધવજી
રામ રાખે તેમ રહીયે

કોઇ દિન પોઢવા પલંગ રજાઈ
કોઇ દિન ભુમી પર સુઇ રહીએ, ઓધવજી
રામ રાખે તેમ રહીયે
રામ રાખે તેમ રહીયે, ઓધવજી
રામ રાખે તેમ રહીયે

કોઇ દિન સવારી હાથીને ઘોડા
કોઇ દિન પેદલ વહીએ, ઓધવજી
રામ રાખે તેમ રહીયે

બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ
સુખ-દુ:ખ સેજે સેજે સહીએ, ઓધવજી
રામ રાખે તેમ રહીયે
રામ રાખે તેમ રહીયે, ઓધવજી
મારો રામ રાખે તેમ રહીયે

રામ રાખે તેમ રહીયે, ઓધવજી
રામ રાખે તેમ રહીયે.



English version


Ram rakhe tem rahiye, odhavji
Ram rakhe tem rahiye
Ram rakhe tem rahiye, odhavji
Ram rakhe tem rahiye

Koi din raheva mahel bagicha
Koi din jangal rahiae, odhavji
Ram rakhe tem rahiye
Ram rakhe tem rahiye, odhavji
Ram rakhe tem rahiye

Koi din paherva hir ne chir to
Koi din fatya peri rahiae, odhavji
Ram rakhe tem rahiye
Ram rakhe tem rahiye, odhavji
Ram rakhe tem rahiye

Koi din jamva meva ne mithai
Koi din bhukhya rahiye, odhavji
Ram rakhe tem rahiye
Ram rakhe tem rahiye, odhavji
Ram rakhe tem rahiye

Koi din podhava palang rajai
Koi din bhumi par sui rahiae, odhavji
Ram rakhe tem rahiye
Ram rakhe tem rahiye, odhavji
Ram rakhe tem rahiye

Koi din savari hathine ghoda
Koi din pedal vahiae, odhavji
Ram rakhe tem rahiye

Bai mira kahe prabhu giridhar gun
Sukh dukh seje seje sahiae, odhavji
Ram rakhe tem rahiye
Ram rakhe tem rahiye, odhavji
Ram rakhe tem rahiye

Ram rakhe tem rahiye, odhavji
Ram rakhe tem rahiye.



Watch Video

Scroll to Top