એક વાત જતા જતા તમે કઇદો કોણ થાશે અમારૂ હો તમારા વગર રાત-દિન રોશે હવે દિલ અમારૂ એક વાત જતા જતા તમે કઈદો કોણ થાશે અમારૂ તમારા વગર રાત-દિન રોશે હવે દિલ અમારૂ
હો કઈ એક વાત ખોટ પડી શું કઈ એક વાત ખોટ પડી શું હો તમે તો છોડ્યા જાનુ અમારૂ શું હો તમે તો છોડ્યા જાનુ અમારૂ શું
વફા તો કરીતી જાનુ તમે મને દિલ થી પલ મા પરાયા થયા કેમ રે નારાજ થયા છો ભલે તમે આજ મુજ થી યાદો ને નિકારશો કેમ રે અર્પણ કર્યું જીવન મારુ તમને કેમ તોડ્યું દિલ અમારૂ અર્પણ કર્યું જીવન મારુ તમને કેમ તોડ્યું દિલ અમારૂ રડતું કર્યું દિલ તમને મળ્યું શું રડતું કર્યું દિલ તમને મળ્યું શું તમે તો છોડ્યા જાનુ અમારૂ શું તમે તો છોડ્યા જાનુ અમારૂ શું
સાથે જીવવાના તમે કોલ રે દીધાંતાં ભૂલી ગયા દીધેલા એ કોલ રે એવા તો તમને કેવા સાથી રે મળી ગ્યાં જીવતે જીવ માર્યા આજ રે જાલિમ બની ગયા તમે આજે ના વિચાર્યું અમારૂ જાલિમ બની ગયા તમે આજે ના વિચાર્યું અમારૂ કઈ દે એક વાત ખોટ પડી શું રડતું કર્યું દિલ તમને મળ્યું શું ઓ તમે તો છોડ્યા જાનુ અમારૂ શું તમે તો છોડ્યા જાનુ અમારૂ શું
English version
Ek vaat jata jata tame kai do kon thase amaru Ho tamara vagar raat-din rose have dil amaru Ek vaat jata jata tame kai do kon thase amaru Tamara vagar raat-din rose have dil amaru
Ho kai ek vaat khot padi shu Kai ek vaat khot padi shu Ho tame to chhodaya janu amaru shu Ho tame to chhodaya janu amaru shu
Wafa to kari ti janu tame mane dil thi Pal ma paraya thaya kem re Naraj thaya chho bhale tame aaj mujthi Yado ne nikarso kem re Arpan karyu jivan maru tamne kem todyu dil amaru Arpan karyu jivan maru tamne kem todyu dil amaru Radtu karyu dil tamne madyu shu Radtu karyu dil tamne madyu shu Tame to chhodaya janu amaru shu Tame to chhodaya janu amaru shu
Sathe jivvana tame call re didhata Bhuli gaya didhela ae call re Aeva to tamne keva sathi re madi gya Jivte jiv marya aaj re Jalim bani gaya tame aaje na vicharyu amaru Jalim bani gaya tame aaje na vicharyu amaru Kai de ek vaat khot padi shu Radtu karyu dil tamne madyu shu O tame to chhodaya janu amaru shu Tame to chhodaya janu amaru shu