ઓ ભલે તે જાનુ આજ મારુ ના વિચાર્યું આયકુ મારુ અધઘોટ કરી નાખ્યું જા બેવફા આપી સજા જા બેવફા આપી સજા તોય જા ભગવોન તારું ભલું કરશે અલી જા દાજ્યા દિલ ની તન દુવા ફળશે તોય જા મારો રોમ તન રાજી રાખશે
હો મારા જીવધારે તારી હોર રાખતો તો દુઃખ પડે તને આહુ મારા ઉભરાવતો અરે રે ચોંવી કલાક તારા વિચારો મા રેતો જોવું ના તને તો અન્ન નો દોણો હું ના લેતો
હો કરેલું મારુ મારા પગ મા તે તો માર્યું મેલી મન દિલ નું મારુ ઘર હરગાયું જા બેવફા આપ્યા તે ઘા જા બેવફા આપ્યા તે ઘા અલી જા તારો પ્રેમી તન હારું રાખશે અલી જા મારો રોમ તન રાજી રાખશે અલી જા દાજ્યા દિલ ની તન દુવા ફળશે
હો કોની વાતો મા જાનુ તમે છો ભરોણા કાયા કારણ થી જાનુ તમે છો રિહોણા ઓ અચાનક બાર ના મેમોન તેડાયા ગોમની ભાગોળે હમાચાર હોભળ્યા
ઓ હનુ આપી ને મારુ કાળજું તે બાળ્યું ઓશિયારો કરી બીજે ઘર તે તો બોધ્યું જા બેવફા આપી સજા જા બેવફા આપી સજા તોય જા બાર બંગડી તું બીજા ની પેરજે તોય જા બીજી પોણિયારી નો પોણી ભરજે અલી જા પારકા ચૂલા ના રોટલા ઘડજે અલી જા દાજ્યા દિલ ની તન દુવા ફળશે.
English version
A bhale te janu aaj maru na vicharyu
O bhale ne janu aaj maru na vicharyu Aayku maru adhghot kari nakhyu O bhale ne janu aaj maru na vicharyu Aayku maru adhghot kari nakhyu
Ja bewafa aapi saja Ja bewafa aapi saja Toy ja bhagvon taru bhalu karse Ali ja maro rom taru haru karse
O bhale te janu aaj maru na vicharyu Aayku maru adhghot kari nakhyu Ja bewafa aapi saja Ja bewafa aapi saja Toy ja bhagvon taru bhalu karse Ali ja dajya dil ni tan duva fadse Toy ja maro rom tan razi rakhse
Ho mara jivdhare tari hor rakhto to Dukh pade tane aahu mara ubhravto Are re chovi kalak tara vicharo ma reto Jovu na tane to ann no dono hu na leto
Ho karalu maru mara pag ma te to maryu Meli man dil nu maru ghar hargayu Ja bewafa aapya te gha Ja bewafa aapya te gha Ali jaa taro premi tan haru rakhse Ali jaa maro rom tan razi rakhse Ali ja dajya dil ni tan duva fadse
Ho koni vaato ma janu tame cho bharona Kaya karan thi janu tame cho rihona O achanak baar na memon tedaya Goom ni bhagode hamachar hombhadya
O hanu aapi ne maru kadju te badyu Osiyaro kari bije ghar te to bodhyu Ja bewafa aapi saja Ja bewafa aapi saja Toi ja baar bnagdi tu bija ni perje Toi ja biji poniyari no poni bharje Ali ja parka chula na rotla ghadje Ali ja dajya dil ni tane duva fadse.