હે માં મારી ઉમર નોની ન વખો આયો રે હે માં માર બાળા બાળપણ મો વખો આયો રે એ દોડજે ઉગાડા પગે મારી માં નઈ તો જાશે આબરૂ જો જે મારી આજ
માં મારે ભઈઓ ઓછા ન વખો આયો રે એ હાત બુન વચ્ચે એક ભઈ વખો આયો રે
હો તારા વિના માડી નથી કોઈ અમારું દિલ નું દુઃખ માડી કેવું કોને મારુ હો તારા વિના માડી નથી કોઈ અમારું દિલ નું દુઃખ માડી કેવું કોને મારુ હે મારો ટહુકો હોભળજે મારી માત મારો પોકાર હોભળજે મારી માત
હે માં મારે ભઈઓ ઓછા ન વખો આયો રે હે માં માર ઉમર નોની ન વખો આયો રે
હો કાળી અંધારી રાત કાંઈ ના સુજે તારા વગર માડી જાઉં ક્યાં બીજે હો કાળી અંધારી રાત કાંઈ ના સુજે તારા વગર માડી જાઉં ક્યાં બીજે હો આ તો તારી મારી આબરૂ નો સવાલ આ તો માડી તારી મારી આબરૂ નો સવાલ
માં મારી ઉમર નોની ન વખો આયો રે એ માં માર બાળા બાળપણ મો વખો આયો રે
English version
He maa mari umar noni na vakho aayo re He maa mara bara barpan mo vakho aayo re Ae dodje ugada page maari maa Nai to jaashe aabroo jo je mari aaj
Maa mare bhaio ochha na vakho aayo re Ae haat bun vacche ek bhai vakho aayo re
Ho tara vina maadi nathi koi amaru Dil nu dukh maadi kevu kone maru Ho tara vina maadi nathi koi amaru Dil nu dukh madi kevu kone maru He maro tahuko hobharje mari maat Maro pokaar hobharje mari maat
He maa mare bhaio ochha na vakho aayo re He maa maar umar noni na vakho aayo re
Ho kaari andhari raat kaayi na suje Tara vagar maadi jaau kya bije Ho kaari andhari raat kaayi na suje Tara vagar maadi jaau kya bije Ho aa to tari mari aabroo no savaal Aa to maadi tari mari aabroo no savaal
Maa mari umar noni na vakho aayo re Ae maa mara bara barpan mo vakho aayo re.