સમય ખરાબ જોઈને છોડી રે ગઈ તું સમય ખરાબ જોઈને છોડી રે ગઈ તું દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું
સમય ખરાબ જોઈને છોડી રે ગઈ તું દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું મારા દિલથી પણ વધારે તને ચાહતો તો યાર મારા જીવ થી પણ વધારે તને માનતો તો યાર તોય સમજી ના શકી જાનુ તું મારો પ્યાર
સમય ખરાબ જોઈને છોડી રે ગઈ તું દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું
હો જાનુ જાનુ કઈને તું તો જીવ મારો લઇ ગઈ દિલ માં રહી ને ગહેરા જખમ તું તો દઈ ગઈ હો ગરજ પતી ગઈ જયારે તને મારી ઔકાત બતાવી દીધી આખરે તે તારી
હું તો સપનો જોઈ રહ્યો તો તને પામવાનો યાર તને મારી માની બેઠો દિલ ખોઈને મારા યાર તોયે સમજી ના શકી જાનુ તું મારો પ્યાર
સમય ખરાબ જોઈને છોડી રે ગઈ તું દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું
હો કોઈ દિલ તોડશે જયારે તારું ત્યારે નોમ આવશે યાદ તને મારુ હો સમય વીતી જાશે જયારે આ તારો આવશે તારો પણ વારવાનો વારો અભિમાનના તે દિ થાશે ટુકડે ટુકડા યાર મારી હાય ના નેહાકા તને નડશે મારા યાર ત્યારે સમજાશે તને જાનુ હાચો મારો પ્યાર
સમય ખરાબ જોઈને છોડી રે ગઈ તું.. દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું હો દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું દવાથી ના મટે એવા દર્દ દઈ ગઈ તું.
English version
Samay kharab joine chhodi re gai tu.. Samay kharab joine chhodi re gai tu.. Dava thi na mate eva dard dai gai tu
Samay kharab joine chhodi re gai tu.. Dava thi na mate eva dard dai gai tu Mara dil thi pan vadhare tane chahto to yar Mara jiv thi pan vadhare tane manto to yar Toy samjhi na saki jaanu tu maro pyar
Samay kharab joine chhodi re gai tu.. Dava thi na mate eva dard dai gai tu Dava thi na mate eva dard dai gai tu
Ho janu janu kaine tu to jiv maro lai gai Dil ma rahi ne gehra jakhm tu to dai gai Ho garaj pati gai jyare tane mari Aukat bataavi didhi aakhre te tari
Hu to sapno joi rahyo to tane pamvano yar Tane mari mani betho dil khoine mara yar Toye samjhi na saki janu tu maro pyar
Samay kharab joine chhodi re gai tu.. Dava thi na mate eva dard dai gai tu Dava thi na mate eva dard dai gai tu
Ho koi dil todse jyare taru Tyare nom aavse yaad tane maru Ho samay viti jaase jyare aa taro Aavse taro pan varvano vaaro Abhiman na te di thaase tukde tukda yar Mari haay na nehaka tane nadse mara yar Tyare samjhase tane janu hacho maro pyar
Samay kharab joine chhodi re gai tu.. Dava thi na mate eva dard dai gai tu Ho dava thi na mate eva dard dai gai tu Dava thi na mate eva dard dai gai tu.