હો આજે મારુ દિલ ટુટ્યુ તારું પણ ટુટશે હો આજે મારુ દિલ ટુટ્યુ તારું પણ ટુટશે મારા જેવું દર્દ જા તને પણ મળશે હો યાદ રાખજે તને રોતા નહિ આવડે હો યાદ મારી આવશે તો રોતા નહિ આવડે
હો તારું કોઈ પોતાનું તારા થી રૂઠશે ધૂસકે ધૂસકે આંખો તારી રડશે તારું કોઈ પોતાનું તારા થી રૂઠશે ધૂસકે ધૂસકે આંખો તારી રડશે
હો આજે મારું દિલ ટુટ્યુ તારું પણ ટુટશે મારા જેવું દર્દ જા તને પણ મળશે યાદ રાખજે તને રોતા નહિ આવડે હો યાદ મારી આવશે તો રોતા નહિ આવડે
હો મને કોઈ શોખ નથી હવે અફસોસ નથી દુઃખ તો થાશે તને તારી જોડે હું નથી હો પ્યાર તારો જૂઠો હતો વેમ મારો ખોટો હતો તારો વિશ્વાસ કર્યો તારા દિલ માં દગો હતો તારા દિલ દગો હતો હો દર્દ દીધા દિલ ને મારા એની દવા કરના તું છોડ હવે જાવાદે મારી ફિકર કર ના તું દર્દ દીધા દિલ ને મારા એની દવા કરના તું છોડ હવે જાવાદે મારી ફિકર કર ના તું
હો આજે મારું દિલ ટુટ્યુ તારું પણ ટુટશે મારા જેવું દર્દ જા તને પણ મળશે યાદ રાખજે તને રોતા નહિ આવડે હો યાદ મારી આવશે તો રોતા નહિ આવડે
હો વિશ્વાસ ઘાત કર્યો જા તને માફ કર્યો પ્યાર તારો જૂઠો હતો હાચો પ્યાર મેતો કર્યો
હો વફા ની આશ હતી કેવું ઇનામ દીધું તારા કારણે મારું નામ બદનામ કીધું હો જૂઠી તારી લાગણી ને જુઠા તારા વાયદા તું ખોરતો રહ્યો મોહબ્બત માં ફાયદા જૂઠી તારી લાગણી ને જુઠા તારા વાયદા તું ખોરતો રહ્યો મોહબ્બત માં ફાયદા
હો આજે મારું દિલ ટુટ્યુ તારું પણ ટુટશે મારા જેવું દર્દ જા તને પણ મળશે યાદ રાખજે તને રોતા નહિ આવડે હો યાદ મારી આવશે તો રોતા નહિ આવડે હો યાદ મારી આવશે તો રોતા નહિ આવડે
English version
Ho aaje maru dil tutyu taru pan tutse Ho aaje maru dil tutyu taru pan tutse Maara jevu dard jaa tane pan malse Ho yaad rakhje tane rota nahi aavde Ho yaad maari aavse to rata nahi aavde
Ho aaje maaru dil tutyu taaru pan tutse Maara jevu dard jaa tane pan malse Yaad rakhje tane rota nahi aavde Ho yaad maari aavse to rata nahi aavde
Ho mane koi sokh nathi have afsos nathi Dukh to thaase tane taari jode hu nathi Ho pyaar taaro jutho hato vem maro khoto hato Taaro vishwas karyo tara dil maa gado hato Tara dil maa gado hato Ho dard didhu dil ne mara aeni dava karnaa tu Chhod have jaavade maari fikar kar naa tu Dard didhu dil ne mara aeni dava karnaa tu Chhod have jaavade maari fikar kar naa tu
Ho aaje maaru dil tutyu taaru pan tutse Maara jevu dard jaa tane pan malse Yaad rakhje tane rota nahi aavde Ho yaad maari aavse to rota nathi aavde
Ho vishwas ghaat karyo jaa tane maaf karyo Pyaar taaro jutho hato hacho pyaar meto karyo
Ho wafa ni aash hati kevu inaam didhu Taara karne maaru naam badnaam kidhu Ho juthi taari laagni ne jutha taara vayda Tu khorto rahyo mohabbat maa faayda Juthi taari laagni ne jutha taara vayda Tu khorto rahyo mohabbat maa faayda
Ho aaje maaru dil tutyu taaru pan tutse Maara jevu dard jaa tane pan malse Yaad rakhje tane rota nahi aavde Ho yaad maari aavse to rotaa nahi aavde Ho yaad maari aavse to rotaa nahi aavde