હો હજારો ની મહેફિલમાં ગમે છે હો હજારો ની મહેફિલમાં ગમે છે હજારો ની મહેફિલમાં ગમે છે એજ મારા દિલ થી રમત રમે છે હો હજારો ની મહેફિલમાં માં ગમે છે એજ મારા દિલ થી રમત રમે છે
હો તમે રમત રમી લેજો પણ કોઈ ને ના કેજો તમે રમત રમી લેજો પણ કોઈ ને ના કેજો ખોટા ખોટા દિલાસા અમને ના દેજો અમને ના દેજો
હો હજારો ની મહેફિલમાં ગમે છે એજ મારા દિલ થી રમત રમે છે અરે એજ મારા દિલ થી રમત રમે છે
હો મેં કર્યો એને ફોન અને કીધું મને કોણ પાછળ થી બોલે છે બોલ બેબી બોલ હો હો મેં કર્યો એને ફોન એને કીધું મને કોણ પાછળ થી બોલે છે બોલ બેબી બોલ બોલ બેબી બોલ
તારી ખોટી ખોટી વાતો એ મીઠી મુલાકાતો તારી ખોટી ખોટી વાતો એ મીઠી મુલાકાતો હવે નઈ રાખું હૂતો તારી જોડે નાતો તારી જોડે નાતો
હો હજારો ની મહેફિલમાં ગમે છે એજ આરુ ના દિલ થી રમત રમે છે હો એજ મારા દિલ થી રમત રમે છે
હો નથી ચહેરો જોવો તારો તું હતો પ્યાર મારો તોડી નાખ્યું દિલ આ કેવો પ્રેમ તારો હો હો નથી ચહેરો જોવો તારો તું હતો પ્યાર મારો તોડી નાખ્યું દિલ આ કેવો પ્રેમ તારો હું હતો પ્યાર મારો
હવે ખુશ રહેજો તમે ના યાદ કરશુ અમે હવે ખુશ રહેજો તમે ના યાદ કરશુ અમે તારી આ જિંદગી થી જતા રહેશુ અમે જતા રહેશુ અમે
હો હજારોની મહેફિલ ગમી જે એજ આરુ ના દિલથી રમત રમી છે એજ આરુ ના દિલથી રમત રમી છે શ્રવણ એ એજ આરુ ના દિલ થી રમત રમી છે
English version
Ho hajaro ni mahefilma game chhe Hajaro ni mahefilma game chhe Hajaro ni mahefilma game chhe Aej mara dil thi ramat rame chhe Ho hajaro ni mahefilma maa game chhe Aej mara dil thi ramat rame chhe
Ho tame ramat rami lejo pan koi ne naa kejo Tame ramat rami lejo pan koi ne naa kejo Khota khota dilasa amne naa dejo Amne naa dejo
Ho hajaro ni mahefilma game chhe Aej mara dil thi ramat rame chhe Are aej mara dil thi ramat rame chhe
Ho me karyo aene phone Aene kidhu mane kon Pachad thi bole chhe bol baby bol Ho ho me karyo aene phone Aene kidhu mane kon Pachad thi bole chhe bol baby bol Bol baby bol
Ho hajaro ni mahefilma game chhe Aej aaru naa dil thi ramat rame chhe Ho aej mara dil thi ramat rame chhe
Ho nathi chahro jovo taaro tu hato pyaar maro Todi nakhyu dil aa kevo prem taaro Ho ho nathi chahro jovo taaro tu hato pyaar maro Todi nakhyu dil aa kevo prem taaro Tu hato pyaar maro
Have khush rahjo tame naa yaad karsu ame Have khush rahjo tame naa yaad karsu ame Taari aa jindagi thi jata rahsu ame Jata rahsu ame
Ho hajaroni mahefil gami je Aej aaru naa dil thi ramat rami chhe Aej aaru naa dil thi ramat rami chhe Srawan ae aej aaru naa dil thi ramat rami chhe