હો ઉપર આભ ને નેંચે ધરતી હો હો હો ઉપર આભ ને નેંચે ધરતી જિંદગી કરી મારી તે રઝળતી હો મેલ્યો ના તે ઘરનો કે ઘાટ નો વોંધો પડયો તને કઈ વાત નો
હો નહિ હુજતા મને કોઈ રસ્તાઓ હવે થાય સે મને બહુ પસ્તાવો હવે થાય સે મને બહુ પસ્તાવો એ ઉપર આભ ને નેંચે ધરતી જિંદગી કરી મારી તે રઝળતી જિંદગી કરી મારી તે રઝળતી
હો આબરૂ ના થઇ જ્યાં મારે કોકરા પ્રેમ ના કર્યા તે ધજાગરા હો હો હો પ્રેમી પંખી ના તૂટ્યા પોજરા અરમાનો તોડી કર્યા ટુકડા
હો ભલે છોડ્યો તે મારો સથવારો નહિ પડે તને ચોય તને હખવારો નહિ પડે તને ચોય તને હખવારો હો હો ઉપર આભ ને નેંચે ધરતી જિંદગી કરી મારી તે રઝળતી હવે જિંદગી કરી મારી તે રઝળતી
હો ક્યાં નથી રહ્યા મારા ઠેકાણા વારા આયા સે રખડવાના હો હો હો ઓરતા થાશે રે તને મળવાના બળી બળી ને અમે જીવવાના
હો તને વાગશે ઘડી ઘડી ભણકારા પોકે પોકે જાનુ તમે રડવાના પોકે પોકે જાનુ તમે રડવાના એ ઉપર આભ ને નેંચે ધરતી જિંદગી કરી મારી તે રઝળતી
હો હાથ ના કર્યા મારા હૈયે વાગ્યા ઓ બેવફા ચોયના ના રાસ્યા અરે ઉપર આભ ને નેંચે ધરતી જિંદગી કરી મારી તે રઝળતી એ ઉપર આભ ને નેંચે ધરતી જિંદગી કરી મારી તે રઝળતી હો જિંદગી કરી મારી તે રઝળતી
English version
Ho upar aabh ne neche dharti Ho ho ho upar aabh ne neche dharti Jindagi kari mari te rajadti Ho…melyo na te gharno ke ghat no Vodho padyo tane kai vaat no
Ho nahi hujta mane koi rastao Have thay se mane bahu pastavo Have thay se mane bahu pastavo Ae upar aabh ne neche dharti Jindagi kari mari te rajadti Jindagi kari mari te rajadti
Ho aabru na thai jya mare kokra Prem na karya te dhajagra Ho ho ho premi pankhi na tutya pojra Armano todi karya tukda
Ho bhale chhodyo te maro sathvaro Nahi pade tane choy tane hakhvaro Nahi pade tane choy tane hakhvaro Ho ho upar aabh ne neche dharti Jindagi kari mari te rajadti Have jindagi kari mari te rajadti
Go kya nathi rahya mara thekana Vara aaya se rakhadvana Ho ho ho orta thase re tane madvana Badi badi ne ame jivvana
Ho tane vagshe ghadi ghadi bhankara Poke poke janu tame radvana Poke poke janu tame radvana Ae upar aabh ne neche dharti Jindagi kari mari te rajadti
Ho haath na karya mara haiye vagya O bewafa choyna na rasya Are upar aabh ne neche dharti Jindagi kari mari te rajadti Ae upar aabh ne neche dharti Jindagi kari mari te rajadti Ho jindagi kari mari te rajadti